Site icon

Rakhi sawant birthday: અત્યંત ગરીબી માં બાળપણ વિતાવી ચુકેલી રાખી સાવંત આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો ડ્રામા કવિન ની નેટવર્થ વિશે

Rakhi sawant birthday: રાખી સાવંત આજે તેનો 46 મો જન્મદિવસ ઉજવી રહી છે. રાખી નું બાળપણ અત્યંત ગરીબી માં વીત્યું હતું હવે આજે તે કરોડો ની માલકીન છે તો ચાલો જાણીયે ડ્રામા કવિન ની નેટવર્થ વિશે

rakhi sawant birthday special know actress net worth

rakhi sawant birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Rakhi sawant birthday: રાખી સાવંત આજે તેનો 46 મો જન્મદિવસ ઉજવી રહી છે. રાખી સાવંત બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રી છે. તે તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ હેડલાઈન્સ બનાવે છે. રાખી સ્વાંત ઇન્ડસ્ટ્રી માં કોન્ટ્રોવર્સી ક્વીન તેમજ ડ્રામા કવિન થી પ્રખ્યાત છે. આજે ભલે રાખી સાવંત લોકપ્રિય હોય પરંતુ એક વખત એવો હતો જયારે રાખી ને 50 રૂપિયામાં ઘણા કામ કરવા પડતા હતા

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amit shah The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ ની ટીમ ને મળ્યા ગૃહમંત્રી અમિત શાહ, તસવીરો શેર કરી કહી આવી વાત

રાખી સાવંત ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ રાખી સાવંત ની કુલ સંપત્તિ 37 કરોડ છે. ફિલ્મો ઉપરાંત રાખી સાવંત એડ શૂટ, બ્રાન્ડ પ્રમોશન તેમજ સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી કરે છે. આ સાથે તે બીજા ઘણા કામ પણ કરે છે. રિપોર્ટ્સનું માનીએ તો રાખી સાવંત પાસે મુંબઈમાં અંધેરી અને જુહુ જેવી જગ્યાએ બે આલીશાન ફ્લેટ છે જેની કિંમત 11 કરોડ ની આસપાસ હોવાનું કહેવાય છે. આ સાથે તે કેટલીક કારની માલિક પણ છે.


રાખી સાવંતનો જન્મ 25 નવેમ્બર 1978ના રોજ મુંબઈમાં થયો હતો. બહુ ઓછા લોકો ને ખબર છે કે રાખી સાવંત નું સાચું નામ નીરુ ભેડા છે. પરંતુ, તેની માતા જયા ભેડા ના બીજા લગ્ન પછી, તેણે માત્ર તેની અટક જ નહીં પરંતુ તેનું નામ પણ બદલી નાખ્યું. રાખી સાવંતનું બાળપણ ખૂબ જ મુશ્કેલ હતું, જેના કારણે તેણે 10 વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રાખી સાવંતે કોલેજકાળ દરમિયાન ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતના દિવસોમાં તેને ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. જે પછી તેણીએ કોસ્મેટિક સર્જરી કરાવી અને તેના ચહેરા અને શરીરનો આકાર સંપૂર્ણપણે બદલી નાખ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Haq Review:આત્મસન્માન અને અધિકારની લડત, યામી અને ઇમરાનનો શાનદાર અભિનય, જાણો હક નો રીવ્યુ
Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે
Salman Khan: પાન મસાલાની જાહેરાત કરવી સલમાન ખાન ને પડી ભારે, કોટા કન્ઝ્યુમર કોર્ટ એ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને અધધ આટલા કરોડ માં વેચ્યા બે લક્ઝરી એપાર્ટમેન્ટ, મળ્યું 47% રિટર્ન
Exit mobile version