Site icon

ડ્રામા ક્વીન નો નવો ડ્રામા: કાર માંથી વગર ટોપ પહેરે બહાર આવી રાખી સાવંત, પાપારાઝી ને જોતા કર્યું આ કામ

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તેને મારી નાખવાની ધમકી મળી હતી જેને કારણે તે ચર્ચામાં આવી હતી હવે અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ટોપલેસ જોવા મળી રહી છે.

rakhi sawant came out from car without top

ડ્રામા ક્વીન નો નવો ડ્રામા: કાર માંથી વગર ટોપ પહેરે બહાર આવી રાખી સાવંત, પાપારાઝી ને જોતા કર્યું આ કામ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ક્યારેક પોતાના અંગત જીવન માટે તો ક્યારેક તેના નિવેદન ને લઇ ને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને લોકો ચોંકી ગયા છે. વીડિયોમાં, રાખી સાવંત બ્લેક બ્રેલેટમાં કારમાંથી બહાર નીકળતી જોવા મળે છે અને જ્યારે તે મીડિયા ને જુએ છે, ત્યારે તે ઝડપથી કારમાં બેસી જાય છે. રાખીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

 

રાખી સાવંત નો વિડીયો થયો વાયરલ 

વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી સૌથી પહેલા કારનો દરવાજો ખોલે છે અને નીચે ઉતરે છે ત્યારે પાપારાઝીને પોતાની સામે જોઈને રાખી નર્વસ થઈ જાય છે અને તરત જ કારમાં બેસી જાય છે. કારણ કે રાખી માત્ર બ્રેલેટ પહેર્યું હતું જયારે તે કાર માંથી બહાર નીકળી ત્યારે તેને  ખબર પડે છે કે તે ટોપ પહેરવાનું ભૂલી ગઈ છે, ત્યારે અભિનેત્રી ઝડપથી કારમાં બેસી જાય છે અને નેટ વાળું ટોપ પહેરી લે છે. આ દરમિયાન, પાપારાઝી રાખીને કહે છે કે, ‘હે રાખી જી શરમાશો નહીં… તમે સારા દેખાઈ રહ્યા છો’. તો રાખી કહે છે કે તમે લોકો અહીં પણ પહોંચી ગયા છો…’ હવે રાખીના આ વીડિયો પર  લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ તેના વખાણ કરે છે તો કેટલાક  વીડિયો લઈને તેની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. કોઈ તેને પૂછે છે કે તું આ બધું કેમ કરે છે.

લગ્ન જીવન ને લઈને ચર્ચા માં છે રાખી 

રાખી સાવંત છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. બિગ બોસ મરાઠીમાંથી બહાર નીકળ્યા પછી, રાખી સાવંતે સોશિયલ મીડિયા પર લગ્નના કેટલાક ફોટા શેર કર્યા અને જાહેરાત કરી કે તેણે આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા છે. રાખી સાવંતે સાત મહિના સુધી પોતાના લગ્નને બધાથી ગુપ્ત રાખ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા બાદ રાખી સાવંતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે.લગ્ન બાદ રાખી સાવંતે પોતાનું નામ ફાતિમા જાહેર કર્યું હતું. થોડા દિવસો પહેલા રાખી સાવંતે આદિલ દુર્રાની પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આદિલ દુર્રાની હાલ જેલમાં છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version