Site icon News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંતે ફરી ઉતારી આ અભિનેત્રી ની નકલ, પોતાની બોલ્ડ અદાઓને કારણે થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ, જુઓ વિડિયો

Rakhi sawant: રાખી સાવંત નો ફરી એક વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોયા બાદ લોકો એ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

rakhi sawant copied maliaka arora look she trolled for her bold acts

rakhi sawant copied maliaka arora look she trolled for her bold acts

News Continuous Bureau | Mumbai

 Rakhi sawant: ડ્રામા ક્વીન રાખી સાવંત તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઇ ને ચર્ચામાં રહે છે.હાલમાં રાખી સાવંત અને તેના પતિ આદિલ ખાન દુર્રાની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા રાખી સાવંતે મીડિયા સામે રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ સબા આઝાદ ની નકલ કરી હતી,તે પહેલા રાખી એ મલાઈકા અરોરા ની ચાલ ની પણ નકલ કરી હતી. હવે રાખી સાવંત ફરી તેના બોલ્ડ અવતાર માં પાછી આવી છે. હાલમાંજ રાખી સાવંત રિવિલિંગ કપડાં પહેરી ને અભિનેત્રી મલાઈકા ની નકલ કરતી જોવા મળી હતી.

Join Our WhatsApp Community

રાખી સાવંત નો વિડીયો

હાલમાં જ રાખી સાવંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં રાખી લીલા કલર ના રીવીલઈગ ડ્રેસ માં તેની બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળે છે. અને ત્યારબાદ તે મલાઈકા નું નામ લઇ ને તેની નકલ પણ કરે છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રાખી ને ટ્રોલ કરી રહ્યા છે.  


આ વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરીને પૂછ્યું, ‘હિજાબ ક્યાં છે?’ કોઈએ તેને ‘ગરીબની રાણી’ કહી છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તમે ઉમરાહ પર કેમ ગયા? અલ્લાહે તમને પોતાના ઘરે બોલાવ્યા જેથી તમે તમારા પાપો નો પસ્તાવો કરી શકો પરંતુ તમે પાગલ છો, તમારે માનસિક આશ્રયમાં રહેવું જોઈએ મીડિયાની સામે નહીં.’

આ સમાચાર પણ વાંચો: Urfi javed: ઉર્ફી જાવેદે ફરી તેના કપડાં સાથે કર્યો પ્રયોગ, આ વસ્તુ થી ઢાંક્યું પોતાનું શરીર, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Yeh Rishta Kya Kehlata Hai Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી રાતોરાત આ લોકપ્રિય અભિનેત્રી આઉટ, મેકર્સના નિર્ણયથી ફેન્સ સ્તબ્ધ
Hai Jawani Toh Ishq Hona Hai Teaser:’હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનનો રોમેન્ટિક અંદાજ, મૃણાલ-પૂજા સાથેની કેમિસ્ટ્રીએ મચાવી ધૂમ
Exit mobile version