Site icon

Rakhi sawant: રાખી સાવંત માટે સારા સમાચાર, આદિલ દ્વારા અભિનેત્રી પર કરવામાં આવેલ કેસ પર કોર્ટે આપી આ રાહત

Rakhi sawant: રાખી સાવંત માટે રાહતના સમાચાર છે. રાખી સાવંતને તેના પતિ આદિલ દુર્રાની દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 7 ડિસેમ્બર સુધી ધરપકડમાંથી વચગાળાની રાહત આપવામાં આવી છે.

rakhi sawant granted interim protection from case registered by adil khan durrani

rakhi sawant granted interim protection from case registered by adil khan durrani

News Continuous Bureau | Mumbai 

Rakhi sawant: બોલિવૂડ ની ડ્રામા ક્વીન રાખી સાવંત ને સેશન્સ કોર્ટે વચગાળાની સુરક્ષા આપી છે. આ સુરક્ષા અભિનેત્રીને એફઆઈઆર સામે આપવામાં આવી છે, જે તેના પતિ આદિલ દુર્રાનીની ફરિયાદ પર અંબોલી પોલીસે નોંધી હતી. તમને જણાવી દઈએ કે આદિલે આરોપ લગાવ્યો હતો કે રાખીએ કથિત રીતે મીડિયાને તેના ખાનગી વીડિયો બતાવ્યા હતા. 

Join Our WhatsApp Community

 

રાખી ના પતિ આદિલે લગાવ્યો આરોપ 

રાખી સાવંત ના પતિ આદિલ ખાન દુર્રાનીએ અભિનેત્રી પર આરોપ લગાવ્યો છે કે રાખી એ તેને બદનામ કરવા માટે ઘણી જગ્યાએ તેનો અંગત વીડિયો બતાવ્યો હતો.આદિલે મીડિયા સામે કહ્યું હતું કે,’રાખીએ તેને દવાઓ આપી હતી અને તે તેની માતાના કેન્સરના નામે બધાને લુંટતી હતી.’ આ એફઆઈઆર પર રાખી સાવંતની ભૂતપૂર્વ- ધરપકડની જામીન અરજી, તેના વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફરિયાદીનો એકમાત્ર હેતુ અભિનેત્રી ને હેરાન કરવાનો હતો.


તમને જણાવી દઈએ કે, કલમ 67A હેઠળ, જે કોઈ પણ જાતીય સ્પષ્ટ કૃત્યો અથવા આચરણ ધરાવતી કોઈપણ સામગ્રીને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં પ્રકાશિત કરે છે અથવા તેનું પ્રસારણ કરે છે તેને પાંચ વર્ષ સુધીની જેલ અને દસ લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચોઃ Orry: ઓરી એ તેના એક પોસ્ટ ના 20 થી 30 લાખ કમાવવાના નિવેદન ને ગણાવ્યું ખોટું, જણાવી હકીકત

Ek Deewane Ki Deewaniyat OTT: સિનેમાઘરો બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવશે ‘એક દીવાને કી દીવાનીયત, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું અપડેટ
Mahhi Vij: ભંગાણ ના આરે જય અને માહી નું લગ્નજીવન! એલિમની નહીં પતિ પાસે થી આ વસ્તુ ની ઈચ્છે છે અભિનેત્રી, નજીક ના વ્યક્તિ એ કર્યો ખુલાસો
Sunita Criticises Govinda: ગોવિંદા-સુનીતા આહૂજા વચ્ચે શાબ્દિક યુદ્ધ! પત્નીએ જ્યોતિષ પર કસ્યો તંજ
ShahRukh Khan: કિંગ માં કંઈક આવું હશે શાહરુખ ખાન નું પાત્ર, અભિનેતા એ તેના બર્થડે સેલિબ્રેશન માં કર્યો ખુલાસો
Exit mobile version