Site icon News Continuous Bureau | Mumbai

Rakhi sawant: સર્જરી બાદ રાખી સાવંત ની થઇ આવી હાલત, હોસ્પિટલ માંથી અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

Rakhi sawant: રાખી સાવંત ની હાલમાં જ સર્જરી થઇ છે સર્જરી બાદ રાખી નો હોસ્પિટલ માંથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં રાખી દર્દ માં જોવા મળી રહી છે.

Rakhi sawant new video after surgery difficult to walk

Rakhi sawant new video after surgery difficult to walk

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત ની હાલમાં જ સર્જરી થઇ છે. હવે ધીમે ધીમે રાખી ની તબિયત માં સુધારો પણ થઇ રહ્યો છે. તેવામાં રાખી સાવંત નો હોસ્પિટલમાંથી વિડીયો સામે આવ્યો છે જેમાં સર્જરી બાદ રાખી સાવંતને ઓળખવી મુશ્કેલ છે.તેમજ રાખી સાવંત કેટલી મુશ્કેલીમાં છે તેના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Dhadak 2:‘એક થા રાજા એક થી રાની’ રિલીઝ થયું ધડક 2 નું ટીઝર, આ સાથે જ ફિલ્મ ની રિલીઝ ડેટ પણ થઇ જાહેર

રાખી સાવંત નો વિડીયો 

રાખી સાવંત નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે રાખી દર્દીઓને આપવામાં આવેલ ગાઉન પહેરીને ઉભેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તે હોસ્પિટલ સ્ટાફ અને નર્સ ના સપોર્ટ થી ઉભી રહી છે તેને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. હંમેશા સજી ધજેલી રહેનાર રાખી ને આ વિડીયો માં ઓળખવી પણ મુશ્કેલ છે. 


તમને જણાવી દઈએ કે, રાખી સાવંતના ગર્ભાશયમાં ગાંઠ હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાખી સાવંતના પેટમાં 10 સેમીની ગાંઠ હતી જેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version