Rakul and Jackky: આવી સુંદર જગ્યા એ સજ્યો રકૂલ-જેકી નો મંડપ, વેન્યુ ની અંદર ની તસવીર થઇ વાયરલ

Rakul and Jackky: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આજે ગોવા માં લગ્ન કરશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં સમુદ્ર કિનારે રકૂલ અને જેકી નો મંડપ સજાવવામાં આવ્યો છે.

by Zalak Parikh
rakul jackky wedding mandap will be decorated on seaside

News Continuous Bureau | Mumbai 

Rakul and Jackky:  રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આજે લગ્નના બંધનમાં બંધાશે.કપલ આજે ગોવામાં લગ્ન કરશે. રકૂલ અને જેકી ના પ્રિ વેડિંગ ફંક્શન શરૂ થઇ ગયા છે. બોલિવૂડ ના ઘણા સ્ટાર્સ આ લગ્ન માટે ગોવા પહોંચી રહ્યા છે. ગઈકાલે રકૂલ અને જેકી ની સંગીત સેરેમની હતી જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે પરફોર્મ કર્યું હતું. હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં સમુદ્ર કિનારે રકૂલ અને જેકી નો મંડપ સજાવવામાં આવ્યો છે. . 

આ સમાચાર પણ વાંચો : Showtime: શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઘણા રહસ્યો ઉજાગર કરશે વેબ સિરીઝ શોટાઇમ? ઇમરાન હાશ્મી એ કર્યો સિરીઝ બે લઈને રસપ્રદ ખુલાસો

રકૂલ- જેકી ના લગ્ન મંડપ ની તસવીર 

સોશિયલ મીડિયા પર રકૂલ અને જેકી ના લગ્ન સ્થળ ની તસવીરો વાયરલ થઇ રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે,  જ્યાં રકૂલ અને જેકી ના લગ્ન થવાના છે તે સ્થળને ફૂલો થી સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. તો બીજી તસવીર માં  જોઈ શકાય છે કે દરિયા કિનારે રકૂલ અને જેકી નો લગ્ન મંડપ સજાવવામાં આવ્યો છે. જ્યાં રકૂલ અને જેકી સાત ફેરા લેશે. 

 

View this post on Instagram

 

A post shared by rakul preet (@rakulpreetxlovee)


તમને જણાવી દઈએ કે, લાંબા સમય સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ આખરે રકૂલ અને જેકી આજે લગ્ન ના બંધન માં બંધાશે. કપલ પરિવાર અને મિત્રો ની હાજરી માં લગ્ન કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More