Site icon

Rakul preet singh and jackky bhagnani: લગ્નના બંધનમાં બંધાશે રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, જાણો ક્યારે અને ક્યાં લેશે સાત ફેરા

Rakul preet singh and jackky bhagnani: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની છેલ્લા 2 વર્ષથી એકબીજા ને ઓફિશિયલી ડેટ કરી રહ્યા છે. રકુલ પ્રીત સિંહે 2021 માં તેના જન્મદિવસ પર જેકી ભગનાની સાથે તેના સંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી.હવે બંને ના લગ્ન ના સમાચાર સામે આવી રહ્યા છે.

rakul preet singh and jackky bhagnani wedding date venue revealed

rakul preet singh and jackky bhagnani wedding date venue revealed

News Continuous Bureau | Mumbai

Rakul preet singh and jackky bhagnani: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે આ બંને એ પોતાના આ સંબંધ ને એક સ્ટેપ આગળ વધારવાનું નક્કી કર્યું છે. એટલે કે બંને એ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ રકુલ પ્રીત સિંહ ટૂંક સમયમાં જ વર્ષ 2024માં જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેમજ કપલ ના લગ્ન સ્થળ અને લગ્નની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

 

રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ના લગ્ન 

મીડિયા રિપોર્ટ મુજબ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યા છે. રકુલ અને જેકી 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નના સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.


રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની તરફ થી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી તેમજ બંને એ આ સમાચાર ને કન્ફર્મ કર્યા નથી.

આ સમાચાર પણ વાંચો : Munnabhai 3: શું મુન્નાભાઈ નો ત્રીજો ભાગ લાવશે રાજકુમાર હીરાની? ડંકી નિર્દેશકે આ ઉપર આપ્યું અપડેટ

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version