Site icon

Rakul and Jacky: પ્રકૃતિ ને ધ્યાનમાં રાખતા આ રીતે લગ્ન કરશે રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, વેડિંગ ને લઈને નવી વિગતો આવી સામે

Rakul and Jacky: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની જલ્દી જ લગ્ન ના બંધન માં બાંધવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ કપલ 21 ફેબ્રુઆરી એ ગોવા માં લગ્ન કરશે. હવે તેમના લગ્ન ની લઈને નવી વિગતો સામે આવી છે.

rakul preet singh and jackky bhagnani wedding to be eco friendly

rakul preet singh and jackky bhagnani wedding to be eco friendly

News Continuous Bureau | Mumbai 

Rakul and Jacky: રકૂલ પ્રીત સિંહ અને જેકી ભગનાની જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ કપલ 21 ફેબ્રુઆરી એ ગોવામાં લગ્ન કરશે. મીડિયા માં કપલ નું લગ્ન નું કાર્ડ પણ વાયરલ થઇ રહ્યું છે. કાર્ડ મુજબ લગ્ન ના ફંક્શન 19 ફેબ્રુઆરી થી શરૂ થશે, અને 21 ફેબ્રુઆરી એ કપલ ના લગ્ન થશે. હવે કપલ ના લગ્ન ને લઈને નવી વિગત સામે આવી રહી છે જે મુજબ બંને ઇકો ફ્રેન્ડલી લગ્ન કરશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ કંગના ને મળી અંકિતા લોખંડે, જણાવ્યું કેવી છે બંને વચ્ચે મિત્રતા

 

રકૂલ અને જેકી કરશે ઇકો ફ્રેન્ડલી લગ્ન 

મીડિયા રિપોર્ટ મુજબ રકૂલ અને જેકી પ્રકૃતિ ને ધ્યાન માં રાખતા ઇકો ફ્રેન્ડલી લગ્ન કરવાના છે. એનો મતલબ એ કે, મહેમાનોને ઈ-ઈનવાઈટ મોકલવામાં આવ્યા છે, જે મુજબ ઈન્વિટેશન ફોન પર જ મોકલવામાં આવ્યા છે એટલે કે ગિફ્ટ હેમ્પર સાથે કોઈ ભૌતિક આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સિવાય લગ્નમાં ફટાકડા પણ નહીં ફોડવામાં આવે. આ સિવાય બંને લગ્ન સમારોહ પછી અથવા તેના થોડા સમય પછી વૃક્ષારોપણ કરશે.

 

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version