Site icon News Continuous Bureau | Mumbai

Ram Charan and Upasana: રામ ચરણ અને ઉપાસના ના ઘેર આવશે ડબલ ખુશી, અભિનેતા ની ટીમ એ શેર કરી માહિતી

Ram Charan and Upasana: રામ ચરણ અને ઉપાસના ફરીથી માતા પિતા બનવાના છે હવે રામ ચરણની ટીમ અને ઉપાસનાની માતાએ પુષ્ટિ કરી – આગામી વર્ષે પરિવારમાં જોડાશે બે નવા સભ્ય

Ram Charan and Upasana Expecting Twins – Double Joy Confirmed by Family

Ram Charan and Upasana Expecting Twins – Double Joy Confirmed by Family

News Continuous Bureau | Mumbai

Ram Charan and Upasana: દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના ફરીથી માતા-પિતા  બનવા જઈ રહ્યા છે, અને આ વખતે ટ્વિન્સ બાળકો સાથે. રામ ચરણની ટીમે અને ઉપાસનાની માતાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. દિવાળીના પાવન અવસરે આ ખુશી ડબલ બની ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Smriti Irani Anupamaa Comparison: ‘અનુપમા’ સાથે ની તુલના પર સ્મૃતિ ઈરાની એ આપ્યો મોટો જવાબ, સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ

ટ્વિન્સની પુષ્ટિ – પરિવારમાં ઉમેરાશે બે નવા સભ્ય

એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં રામ ચરણની ટીમે જણાવ્યું કે, “હા, ઉપાસના ટ્વિન્સ સાથે પ્રેગ્નન્ટ છે. આગામી વર્ષે તેમના ઘેર બે નવા સભ્યો આવશે.” ઉપાસનાની માતાએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું: “આ દિવાળી ડબલ ધમાકો છે. હું અને અનિલ આગામી વર્ષે રામ અને ઉપાસનાના ટ્વિન્સનું સ્વાગત કરીશું.”


ઉપાસનાએ પોતાના બેબી શાવરનો વીડિયો શેર કરીને લખ્યું: “આ દિવાળી ડબલ સેલિબ્રેશન હશે – ડબલ પ્રેમ અને ડબલ આશીર્વાદ સાથે.” આ પોસ્ટને ફેન્સ અને સેલિબ્રિટીઓ તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version