Site icon News Continuous Bureau | Mumbai

Ram kapoor: ફેટ ટુ ફિટ, રામ કપૂરે ઘટાડ્યું અધધ આટલા કિલો વજન, અભિનેતા નું ટ્રાન્સફોર્મેશન જોઈ તમારા પણ ઉડી જશે હોશ

Ram kapoor: રામ કપૂર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. તાજેતર માં રામ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીર શેર કરી છે આ તસવીર જોઈ તમારા હોશ ઉડી જવાના છે.

ram kapoor massive transformation shocked

ram kapoor massive transformation shocked

News Continuous Bureau | Mumbai 

Ram kapoor: રામ કપૂર ટીવી અને બોલિવૂડ નો લોકપ્રિય અભિનેતા છે. રામ એ સિરિયલ  બડે અચ્છે લગતે હૈ થી લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી હતી. રામ કપૂરે તેની કો સ્ટાર અને અભિનેત્રી ગૌતમી સાથે લગ્ન કર્યા છે. રામ કપૂર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. તાજેતર માં રામ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીર શેર કરી છે આ તસવીર જોઈ તમારા હોશ ઉડી જવાના છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Allu arjun: સંધ્યા થિયેટર પીડિત ને અલ્લુ અર્જુન ની જગ્યા એ મળ્યા પરિવાર ના આ સભ્ય, સાથે જ ‘પુષ્પા’ નું શ્રી તેજ ને ના મળવાનું પણ જણાવ્યું કારણ

રામ કપૂરે શેર કરી તસવીર 

રામ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ટ્રાન્સફોર્મેશન ની બે તસવીરો શેર કરી છે એક તસવીર માં તે તેની પત્ની ગૌતમી સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરની ઉપર લખેલું છે- 42 કિલો વજન ઘટ્યું.


બીજી તસવીર માં તે મિરર સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે રામે કેપ્શનમાં લખ્યું, ‘હાય મિત્રો, ઈન્સ્ટાગ્રામ પર લાંબા સમય સુધી ગેરહાજરી માટે માફ કરશો, હું મારી જાત પર ઘણું કામ કરી રહ્યો હતો.’


રામ કપૂર ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેતા ટીવી ના ઘણા શો માં જોવા મળી ચુક્યો છે આ સાથે રામે ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version