Site icon News Continuous Bureau | Mumbai

Ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન અમિતાભ બચ્ચન ને મળ્યા પીએમ મોદી, ઈશારો માં કરી વાત, જુઓ વિડીયો

Ram mandir: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે રામલલ્લા ની મૂર્તિ નું ઉદ્ધાટન થયું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અમિતાભ બચ્ચને હાથ જોડી ને પીએમ મોદી નું અભિવાદન કર્યું અને બંને વચ્ચે ઈશારા માં વાતચીત પણ થઇ .

ram mandir pran pratishtha pm modi meets amitabh bachchan and ask hows his hand

ram mandir pran pratishtha pm modi meets amitabh bachchan and ask hows his hand

News Continuous Bureau | Mumbai

Ram mandir: ગઈકાલે અયોધ્યાના રાજા અને ભગવાન રામ રામ મંદિરમાં બિરાજમાન થયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજા કરી હતી. સોશિયલ મીડિયા પર રામ મંદિરની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. પૂજા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ રામલલાના આશીર્વાદ લીધા હતા. આ પછી તેઓ મંદિર પરિસરમાં હાજર સેલિબ્રિટીઓને મળ્યા હતા. પીએમ મોદી એ બધા સેલેબ્રિટીઓનું હાથ જોડી ને અભિવાદન કર્યું હતું. આ દરમિયાન એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પીએમ મોદી અમિતાભ બચ્ચન ને ઈશારા માં તેમાં હાથ ના ખબર અંતર પૂછી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: અયોધ્યા નગરી પહોંચ્યા અમિતાભ બચ્ચન, અયોધ્યા વાસીઓ એ આ રીતે કર્યું તેમનું સ્વાગત, જુઓ વિડિયો

પીએમ મોદી અને અમિતાભ બચ્ચન નો વિડીયો થયો વાયરલ 

રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં બોલિવૂડ ની ઘણી હસ્તીઓ એ હાજરી આપી હતી. આ પ્રાણ પ્રથિષ્ઠા સમારોહ માટે અમિતાભ બચ્ચન તેમના દીકરા અભિષેક બચ્ચન સાથે અયોધ્યા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રાણ પ્રતિષ્ઠા ની પૂજા પુરી થયા બાદ અયોધ્યા આવેલા સેલેબ્રીટી, સંતો અને અન્ય લોકો નું હાથ જોડી ને અભિવાદન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી અમિતાભ બચ્ચન પાસે પણ પહોંચ્યા હતા.જ્યાં અમિતાભ બચ્ચને પણ હાથ જોડીને પીએમ મોદીનું અભિવાદન કર્યું આ દરમિયાન બંને વચ્ચે થોડાક શબ્દોની આપ-લે થઈ જેને જોતા એવું લાગી રહ્યું હતું કે કદાચ પીએમ મોદી બિગ બીને તેમના હાથની ઈજા વિશે પૂછી રહ્યા છે, કારણ કે તેઓ એ હાથ તરફ ઈશારો કરતા જોવા મળ્યા હતા.


અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન ઉપરાંત રણબીર કપૂર, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, વિકી કૌશલ, કેટરીના કૈફ, જેવી બોલિવૂડ સેલેબ્રિટી એ આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Exit mobile version