Site icon

Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા

Ramayan: નિતેશ તિવારી ની રામાયણ તેની સ્ટારકાસ્ટ ને કારણે ચર્ચામાં છે. હવે આ સ્ટારકાસ્ટ માં વધુ એક નામે સામે આવ્યું છે જે વિભીષણ ની ભૂમિકામાં જોવા મળશે.

ramayan harman baweja to play vibhishan in ranbir kapoor film

ramayan harman baweja to play vibhishan in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai 

Ramayan: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચામાં છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. તાજેતર માં ફિલ્મ ના પ્લોટ વિશે ખુલાસો થયો હતો. જે મુજબ આ ફિલ્મ ત્રણ ભાગ માં રિલીઝ થશે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને પણ રોજ નવા અપડેટ સામે આવતા રહે છે.રિપોર્ટ મુજબ  ફિલ્મનું શૂટિંગ આ મહિને શરૂ થવા જઈ રહ્યું છે અને તેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે તાજા સમાચાર એ છે કે હરમન બાવેજા આ મેગા-બજેટ ફિલ્મમાં વિભીષણની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayana: નિતેશ તિવારી ત્રણ પાર્ટ માં બનાવશે. રામાયણ, આ સીન સાથે પૂરો થશે રણબીર કપૂર ની ફિલ્મ નો પાર્ટ વન

રામાયણ માં થઇ હરમન બાવેજા ની એન્ટ્રી 

અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે, રામાયણ માં વિભીષણ ની ભૂમિકા માટે સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ નો સંપર્ક કરવામાં આવ્યો છે. હવે એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, હરમન બાવેજા રાવણના ભાઈ વિભીષણ ની ની ભૂમિકા ભજવવા માટે ફાઇનલ કરવામાં આવ્યો છે.


તમને જણાવી દઈએ કે નિતેશ તિવારી ની રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version