Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં થઇ સિરિયલ પંડ્યા સ્ટોર ની આ અભિનેત્રી ની એન્ટ્રી, ભજવશે આ મહત્વ ની ભૂમિકા

Ramayana: નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણ નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ લગભગ ફાઇનલ થઇ ગઈ છે. હવે આ ફિલ્મ માં વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે જે ફિલ્મ રામાયણ ના માતા સીતા ની બાળપણ ની ભૂમિકામાં જોવા મળશે.

by Zalak Parikh
Ramayana child artist kiara sadh to play child sita role in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai

Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યાર થી તે ફિલ્મ ચર્ચામા છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં ને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ નું શૂટિંગ શરૂ થઇ ગયું છે. તેમજ આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ લગભગ ફાઇનલ થઇ ગઈ છે. આવી સ્થિતિ માં આ ફિલ્મ માં વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે જે ફિલ્મ રામાયણ માં માતા સીતા ની નાનપણ ની ભૂમિકા ભજવશે. તો ચાલો જાણીયે તે બાળકલાકાર વિશે 

આ સમાચાર પણ વાંચો: Anant ambani and Radhika merchant:લંડનની એ લક્ઝુરિયસ હોટલ જ્યાં થયું હતું જેમ્સ બોન્ડ નું શૂટિંગ તે જગ્યાએ લેશે અનંત અને રાધિકા સાત ફેરા, લગ્ન ની વિગત આવી સામે

રામાયણ માં થઇ વધુ એક અભિનેત્રી ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ રણબીર કપૂરની ‘રામાયણ’માં સીતાની બાળપણની ભૂમિકા માટે પ્રખ્યાત ટીવી ચાઈલ્ડ એક્ટ્રેસ કિયારા સાધ નું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.કિયારા સ્ટાર પ્લસ ની સિરિયલ પંડ્યા સ્ટોર માં છુટકી ની ભૂમિકા માં જોવા મળી હતી. જો કે, કિયારા ના માતા પિતા તરફ થી આ સમાચાર અંગે કોઈ પુષ્ટિ મળી નથી.


પંડ્યા સ્ટોર સિવાય કિયારા એ ઘણા ટીવી શો માં કામ કર્યું છે. તાજેતરમાં, કિયારા સોની લિવ પર સ્ટ્રીમ થતી સિરીઝ ‘રાયસિંઘાની vs રાયસિંઘાની’ માં નાની અનુષ્કા જેનિફર વિંગેટ ની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ સિવાય કિયારા ઘણી જાહેરાતો માં પણ જોવા મળી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More