Ramayana: શું રામાયણ માં કૈકેયી ની ભૂમિકા માં નહીં જોવા મળે લારા દત્તા? અભિનેત્રી એ જણાવી હકીકત

Ramayana: રામાયણ તેની સ્ટારકાસ્ટ ને લઇને ચર્ચામા રહે છે.થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે લારા દત્તા રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ માં કૈકેયી ની ભૂમિકા ભજવી રહી હે હવે આ મામલે અભિનેત્રી હકીકત જણાવી છે.

by Zalak Parikh
Ramayana lara dutta react on play kaikayee role in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai

Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને પણ ચર્ચા માં રહે છે. ફિલ્મ રામાયણ નું શૂટિંગ શરુ થઇ ગયું છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તા આ ફિલ્મમાં કૈકેયી નું પાત્ર ભજવવાની છે. હવે અભિનેત્રી લારા દત્તાએ પોતે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: પિતા શાહરુખ ખાન સાથે મસ્તી કરતા દિકરા અબરામ ખાને કંઈક એવું કર્યું કે કેમેરામાં થઇ ગયું કેદ, જુઓ પિતા-પુત્ર નો વિડીયો

 

રામાયણ માં  કૈકેયી ના પાત્ર માં નહીં જોવા મળે લારા દત્તા 

એક મીડિયા હાઉસ સાથે ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન લારા દત્તા એ રામાયણ માં તેની કૈકેયી ની ભૂમિકા અંગે વાત કરતા જણાવ્યું કે,  ‘હું પણ આ વાતો ઘણા સમયથી સાંભળી રહી છું. આ અફવાઓ સાંભળવી અને વાંચવી ખૂબ જ સારી લાગે છે, કોણ રામાયણનો ભાગ બનવા નહીં માંગે? આ ફિલ્મમાં હું મંદોદરી કે શૂર્પણખાનું પાત્ર ભજવવા માટે પણ તૈયાર છું.


નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં અને સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 2025 માં દિવાળી ના અવસર પર રિલીઝ થવાની શક્યતા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More