Site icon

Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં થઇ મોહિત રૈના ની એન્ટ્રી! નિતેશ તિવારી ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

Ramayana: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામા છે. ખાસ કરીને આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં છે. હવે મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માં મોહિત રૈના ની એન્ટ્રી થઇ છે જે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Ramayana mohit raina may play mahadev role in ranbir kapoor film

Ramayana mohit raina may play mahadev role in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai

Ramayana: રામાયણ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામા છે. ખાસ કરીને આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકામાં તો સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટ પર વધુ એક અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં દેવો કે દેવ મહાદેવ ફેમ અભિનેતા મોહિત રૈના ની એન્ટ્રી થઇ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ekta kapoor: શું બીજી વાર સેરોગસીથી માતા બનવા જઈ રહી છે એકતા કપૂર? ફિલ્મ મેકર ની ટીમે જણાવી હકીકત

રામાયણ માં થઇ મોહિત રૈના ની એન્ટ્રી! 

મોહિત રૈના ની ટીવી સિરિયલ દેવો કે દેવ મહાદેવ માં ખુબ પસંદ કરવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ  ટીવી નો મહાદેવ રણબીર કપૂરની ફિલ્મમાં એન્ટ્રી કરી શકે છે. ટીવી શો હર હર મહાદેવમાં ભગવાન શંકરની ભૂમિકા ભજવનાર મોહિત રૈનાને રામાયણમાં મહાદેવની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.


નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, સની દેઓલ, યશ, રવિ દુબે અને અરુણ ગોવિલ પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થઇ ગયું હતું. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version