Site icon News Continuous Bureau | Mumbai

Ramayana Script: પંડિતોની મદદથી લખાયા છે રણબીર કપૂરની ‘રામાયણ’ના ડાયલોગ! અધધ આટલા વર્ષથી ચાલી રહી હતી તૈયારી

Ramayana Script: નિતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી 'રામાયણ' ફિલ્મ માટે પંડિતોની સલાહથી સ્ક્રિપ્ટ અને સંવાદ તૈયાર થયા, ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને દરેક દ્રશ્ય લખાયા હોવા નું કહેવાય છે.

Ramayana Script Written with Help of Pandits Over 10 Years

Ramayana Script Written with Help of Pandits Over 10 Years

News Continuous Bureau | Mumbai 

Ramayana Script: ‘રામાયણ’ ફિલ્મ માત્ર એક મિથોલોજીકલ ફિલ્મ નહીં, પણ એક દાયકાથી વધુ સમયથી તૈયાર થતી મહાકાવ્ય છે. દિગ્દર્શક નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ 10 વર્ષથી સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ પર કામ કર્યું છે. આ માટે તેમણે પંડિતોની સલાહ લીધી અને ‘વશિષ્ઠ યોગ શાસ્ત્રો’  નો અભ્યાસ કર્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2 Trailer: વોર 2 ના ચાહકો માટે સારા સમાચાર, આ તારીખ એ રિલીઝ થશે રિતિક અને જુનિય એનટીઆર ની ફિલ્મ નું ટ્રેલર

દરેક સંવાદમાં ભારતીય સંસ્કૃતિનો અહેસાસ

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના દરેક સંવાદ અને દ્રશ્યને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પંડિતોની માર્ગદર્શન હેઠળ લખાયેલા ડાયલોગ દર્શકોને આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે જોડશે. આ ફિલ્મ માત્ર મનોરંજન નહીં, પણ સંસ્કૃતિનું પ્રતિબિંબ હશે.


રામાયણ’ બે ભાગમાં રિલીઝ થવાની છે. પ્રથમ ભાગ દિવાળી 2026માં અને બીજો ભાગ દિવાળી 2027માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gajendra Chauhan Ramayana Trailer ‘રામાયણ’ ના ટ્રેલરથી નિરાશ ‘મહાભારત’ ના યુધિષ્ઠિર! કૈકેયીના લુક પર ઉઠાવ્યા ગંભીર સવાલો
Ajay Devgn Crime Petrol Host ‘મને પૂરો વિશ્વાસ છે કે તેઓ…’ ‘ક્રાઈમ પેટ્રોલી’ માં અજય દેવગને રિપ્લેસ કરતાં અનૂપ સોનીએ તોડ્યા મૌન
Kangana Ranaut Gen Z Controversy GenZ ને ‘ગટર જનરેશન’ કહીને ફસાઈ અભિનેત્રી પંગા કવિન કંગના રણૌત, કોર્ટ સુનાવણી માટે તૈયાર
Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Exit mobile version