Site icon News Continuous Bureau | Mumbai

Ramayana set: રામાયણ ના શૂટિંગ માટે તૈયારીઓ થી શરૂ, રણબીર કપૂર ની ફિલ્મ માટે મુંબઈ માં બની રહ્યા છે અધધ આટલા સેટ

Ramayana set: રામાયણ ફિલ્મ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે

ramayana sets mumbai ranbir kapoor starts shooting

ramayana sets mumbai ranbir kapoor starts shooting

News Continuous Bureau | Mumbai

Ramayana set: રામાયણ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામ ની ભૂમિકા માં જોવા મળશે. રામાયણ ફિલ્મ ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ ને લઈને રોજ નવા નવા અપડેટ સામે આવતા રહે છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ ના સેટ મુંબઈ માં બની રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Urfi javed: અજીબોગરીબ ડ્રેસમાં જોવા મળી ઉર્ફી જાવેદ, અભિનેત્રી નો લુક જોઈ લોકો એ પકડ્યું માથું

રામાયણ ના સેટ મુંબઈ માં બની રહ્યા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈમાં ફિલ્મ રામાયણ માટે 12 મોટા સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા અને મિથિલા ને બતાવવા માટે મુંબઈમાં જ વિશાળ સેટ બનાવવામાં આવશે.જો રિપોર્ટ્સનું માનીએ તો આ તમામ સેટ 15 ઓગસ્ટની આસપાસ તૈયાર થઈ જશે. આ તમામ સેટ 3ડી ફોર્મેટમાં બનાવવામાં આવી રહ્યા છે.


રણબીર કપૂર અને સાઈ પલ્લવી ના રામાયણ ના સેટ પર ના ફોટા વાયરલ થયા હતા. એવું કહેવાય છે મુંબઈ માં બીજા શિડ્યુલ નું શૂટિંગ થશે. મીડિયા રિપોર્ટ મુજબ રામાયણ એ બોલિવૂડ ની સૌથી મોંઘી ફિલ્મ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version