Site icon News Continuous Bureau | Mumbai

Urfi javed: અજીબોગરીબ ડ્રેસમાં જોવા મળી ઉર્ફી જાવેદ, અભિનેત્રી નો લુક જોઈ લોકો એ પકડ્યું માથું

Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ ને કારણે ચર્ચામાં રહેતી હોય છે ફરીએક વાર ઉર્ફી જાવેદ ચર્ચામા આવી છે અને તે પણ તેના અજીબોગરીબ ડ્રેસ ને કારણે

urfi javed new innovative outfit goes viral

urfi javed new innovative outfit goes viral

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ કોઈ ના કોઈ કારણ સર લાઈમલાઈટ માં રહેતી હોય છે. ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે.જેને કારણે તે ઘણી વાર ટ્રોલ પણ થતી હોય છે. ફરીએક વાર ઉર્ફી જાવેદ ચર્ચામા આવી છે અને તે પણ તેના અજીબોગરીબ ડ્રેસ ને કારણે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hina khan: કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કર્યું આ કામ, લોકો કરી રહ્યા છે અભિનેત્રી ની હિંમત ના વખાણ

ઉર્ફી જાવેદ નો લુક 

ઉર્ફી જાવેદ નો એક વિડીયો સોશિયલ  મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઉર્ફી જાવેદે બ્લેક કલરનો આઉટફિટ પહેર્યો છે જેમાંઘણા પ્રકારના હાથ હતા જે હલનચલન કરી રહ્યા હતા. ઉર્ફીના આ ડ્રેસમાં રંગબેરંગી લાઈટો ઝબૂકી રહી છે. 


ઉર્ફી જાવેદ નો આ લુક જોઈ સોશિયલ મીડિયા પર યુઝર્સ એ માથું પકડી લુઘુ છે. યૂઝર્સ આ આઉટફિટ ને ઓક્ટોપસ કહી રહ્યા છે. ઉર્ફી જાવેદ નો લુક જોઈને નેટીઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version