Ramayana: નિતેશ તિવારી ને મળી ગયો તેની રામાયણ માટે લક્ષ્મણ!ટીવી નો આ અભિનેતા ભજવશે રણબીર કપૂર ના નાના ભાઈ ની ભૂમિકા

Ramayana: નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણ તેની સ્ટાર ચર્ચામાં છે આ ફિલ્મ માં ભૂમિકા માટે રણબીર કપૂર ને લેવામાં આવ્યો છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ માં લક્ષ્મણ ની ભૂમિકા માટે ટીવી અભિનેતા નો સંપર્ક કરવામાં આવ્યો છે.

by Zalak Parikh
ramayana this tv actor may play laxman role in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai 

Ramayana: નિતેશ તિવારી એ જ્યારથી રામાયણ ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ ચર્ચામા છે. હાલ આ ફિલ્મ તેની સ્ટાર કાસ્ટ ને લઈને ચર્ચામાં છે આફિલ્મ ને લઈને રોજ કોઈ નું કોઈ અપડેટ સામે આવતું રહે છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માં રણબીર કપૂર તો માતા સીતા ની ભૂમિકા માં સાઈ પલ્લવી જોવા મળશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મ માટે લક્ષ્મણના પાત્રને પણ મંજૂરી મળી ગઈ છે અને તે એક ટીવી અભિનેતા છે. 

આ સમાચાર પણ વાંચો :  Aryan Khan: આર્યન ખાન ના લકઝરી બ્રાન્ડ ની કિંમત સાંભળી તમને પણ આવી જશે ચક્કર, એક જેકેટ માં તો આવી જાય આઈફોન, સ્ટારકિડ ની બ્રાન્ડ પર લોકો એ કરી મજેદાર કૉમેન્ટ્સ

રવિ દુબે ભજવશે લક્ષ્મણ ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ, રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવવા માટે લોકપ્રિય ટીવી અભિનેતા રવિ દુબેની પસંદગી કરવામાં આવી છે. જો કે, આ અહેવાલો પર કોઈ પુષ્ટિ થઇ નથી. આ અભિનેતા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. રવિ દુબે એક અભિનેતા અને નિર્માતા છે. અને રવિ તરફ થી પણ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More