Site icon News Continuous Bureau | Mumbai

Ranbir and Alia: પરિવાર સાથે નવા વર્ષ ની ઉજવણી કરતા જોવા મળ્યા રણબીર અને આલિયા, પપ્પા એ તેડેલી જોવા મળી નાની રાહા, જુઓ તસવીરો

Ranbir and Alia: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના પરિવાર સાથે નવા વર્ષ ની ઉજવણી કરી હતી. આ ઉજવણી ની તસવીરો નીતુ કપૂરે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ranbir alia celebrate new year with family

ranbir alia celebrate new year with family

News Continuous Bureau | Mumbai

Ranbir and Alia: રણબીર અને આલિયા બોલિવૂડ ના ક્યૂટ કપલ છે. રણબીર અને આલિયા એ નવા વર્ષ ની ઉજવણી તેમના પરિવાર સાથે કરી હતી. આ ઉજવણી ની તસવીરો નીતુ કપૂરે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Triptii Dimri: ફિનલેન્ડ માં હિમવર્ષા ની મજા માણતી જોવા મળી તૃપ્તિ ડિમરી, શું કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે વેકેશન એન્જોય કરી રહી છે અભિનેત્રી?

રણબીર અને આલિયા એ કરી નવા વર્ષ ની ઉજવણી 

નીતુ કપૂરે તેના સોશિયલ મીડિયા પર તેમના નવા વર્ષ ની ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો માં સોની રાઝદાન, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રાહા જોવા મળે છે. તસવીરમાં રિદ્ધિમા કપૂરની દીકરી સમારા પણ જોવા મળી રહી છે. નીતુ કપૂરે ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.


નીતુ કપૂર ઉપરાંત તેની દીકરી રીધ્ધીમા કપૂરે પણ તેના સોશિયલ મીડિયા પર આ ઉજવણી ની તસવીરો શેર કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version