Site icon News Continuous Bureau | Mumbai

Ranbir and Aamir: રણબીર કપૂર અને આમિર ખાન આવ્યા આમને સામને, આલિયા ભટ્ટ ના એક પોસ્ટર એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

Ranbir and Aamir: રણબીર કપૂર અને આમિર ખાન એક સાથે એક પ્રોજેક્ટ માં જોવા મળવાના છે જેની માહિતી આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.

ranbir kapoor and aamir khan work together alia bhatt share a poster

ranbir kapoor and aamir khan work together alia bhatt share a poster

News Continuous Bureau | Mumbai

Ranbir and Aamir: આમિર ખાન બોલિવૂડ નો મિસ્ટર પરફેક્શનિસ્ટ છે જયારે કે રણબીર કપૂર બોલિવૂડ નો ચોકલેટી બોય છે. હવે બંને એકસાથે જોવા મળવાના છે. રણબીર કપૂર અને આમિર ખાન એક સાથે એક પ્રોજેક્ટ માં જોવા મળવાના છે જેની માહિતી આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માં પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં આમિર અને રણબીર સાથે જોવા મળી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: shahrukh and Madhuri: આઈફા ના મંચ પર શાહરુખ ખાન અને માધુરી દીક્ષિત એ લગાવી આગ, દિલ તો પાગલ હૈ ના આ ગીત પર લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

રણબીર અને આમિર એકસાથે 

આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના હાથ માં એક પોસ્ટર જોવા મળી રહ્યું છે. પોસ્ટર બતાવતા પહેલા આલિયા કહે છે, ‘હું તમને કંઈક બતાવવા માંગુ છું.’ મારા બે પ્રિય કલાકારો સાથે જોવા મળશે. પણ એકબીજાની વિરુદ્ધ. આ પછી તે આમિર અને રણબીરનું પોસ્ટર બતાવે છે. પોસ્ટર પર લખ્યું છે, ‘અલ્ટીમેટ બ્લોકબસ્ટર’.


આલિયા એ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘શ્રેષ્ઠનું યુદ્ધ!’ મારા બે પ્રિય કલાકારો એકબીજાની સામે. જોકે, આલિયા એ જણાવ્યું નથી કે આ પોસ્ટર કોઈ ફિલ્મનું છે કે કોઈ જાહેરાતનું. આલિયાએ કેપ્શનમાં #ad લખ્યું છે.જોકે આ અંગે ની જાહેરાત ટૂંક સમય માં કરવામાં આવશે. આલિયા ના આ પોસ્ટર થી ચાહકો ખુબ ઉત્સાહિત છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version