Site icon

Ranbir kapoor Alia bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે દીકરી રાહા સાથે આ રીતે કરી નવા વર્ષ ની ઉજવણી, અભિનેત્રીએ શેર કરી તસવીરો

Ranbir kapoor Alia bhatt: બી ટાઉન સેલેબ્રીટી નવા વર્ષ ની ઉજવણી કરવા વેકેશન પર ગયા છે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ નો પણ સમાવેશ થાય છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની દીકરી રાહા સાથે નવા વર્ષ ની ઉજવણી કરી હતી.હવે આલિયા ભટ્ટે ન્યુયર વેકેશન ના ફોટા શેર કર્યા છે.

ranbir kapoor and alia bhatt celebrate new year with daughter raha kapoor

ranbir kapoor and alia bhatt celebrate new year with daughter raha kapoor

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor Alia bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની દીકરી રાહા ને લઈને નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન પર ગયા છે. રણબીર અને આલિયાએ તેમની દીકરી રાહા સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. હવે આલિયા ભટ્ટે તેમાં નવા વર્ષ ની ઉજવણી ની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થાય રહી છે. 

Join Our WhatsApp Community

 

આલિયા ભટ્ટે શેર કરી તસવીરો 

આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ક્રિસમસ ના અવસર પર તેમની દીકરી રાહા ની ઝલક બતાવી હતી. હાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની દીકરી રાહા સાથે વેકેશન પર ગયા છે. જ્યાંથી આલિયા ભટ્ટે કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરી ને આલિયાએ લખ્યું, ‘તમને બધાને નવું વર્ષ 2024 મુબારક.’


રણબીર કપૂર છેલ્લે સંદીપ રેડ્ડી વાંગા ની એનિમલ માં જોવા મળ્યો હતો. જ્યારેકે આલિયા ભટ્ટ છેલ્લે રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Sara ali khan: સારા અલી ખાન માટે ખાસ રહ્યું વર્ષ 2023, અભિનેત્રી એ વિડીયો શેર કરી બતાવી ઝલક

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version