Site icon

Ranbir and Ranveer: રણબીર અને રણવીર ને લઈને ગણેશ આચાર્ય એ કર્યો મોટો ખુલાસો, સેટ પર બંને સ્ટાર્સ કોરિયોગ્રાફર પાસે કરે છે આવી ડિમાન્ડ

Ranbir and Ranveer: ગણેશ આચાર્ય બોલિવૂડ નો લોકપ્રિય કોરિયોગ્રાફર છે. તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગણેશ આચાર્ય એ રણબીર અને રણવીર ની એક વાત નો ખુલાસો કર્યો હતો.

Ranbir Kapoor and Ranveer Singh make special requests for Vidhi Acharya home cooked meals

Ranbir Kapoor and Ranveer Singh make special requests for Vidhi Acharya home cooked meals

News Continuous Bureau | Mumbai

Ranbir and Ranveer: ગણેશ આચાર્ય બોલિવૂડ નો લોકપ્રિય કોરિયોગ્રાફર છે.ગણેશ અત્યારસુધી ઘણા બોલિવૂડ સ્ટાર્સ ને તેના ઈશારા પર નચાવી ચુક્યો છે. ગણેશ તેના ડાન્સ મૂવ્સ માટે જાણીતો છે. તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગણેશ આચાર્ય એ રણબીર અને રણવીર ની એક વાત નો ખુલાસો કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aasif Sheikh Health Update: જાણો કેમ ભાભીજી ઘર પર હૈ ના સેટ પર બગડી હતી વિભૂતિ નારાયણ ની તબિયત, પોતાનું હેલ્થ અપડેટ આપતા આસિફ શેખ એ કહી આવી વાત

વિધીના હાથે બનેલ ભોજનના ચાહક છે બોલીવૂડ સ્ટાર્સ

ગણેશ આચાર્ય એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, ‘પિન્ટુ કી પપ્પી’ ગીતના શૂટિંગ દરમિયાન, તેમની પત્ની વિધિ પોતાના હાથે ભોજન બનાવતી હતી અને ફિલ્મના તમામ કલાકારો અને ક્રૂ સભ્યોને ખવડાવતી હતી.જ્યારે ફિલ્મના ગીતો વિદેશમાં શૂટ થતા હતા, ત્યારે તે બધી વ્યવસ્થા જાતે કરતી હતી. પૂજા માટે જે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ વિધિએ પોતે જ તૈયાર કર્યો હતો.


ગણેશ આચાર્ય એ વધુ માં જણાવ્યું કે ‘વિધિ દ્વારા તૈયાર કરાયેલ ચિકન માટે દરેક વ્યક્તિ દિવાના છે. પછી ભલે તે રણવીર સિંહ હોય કે રણબીર કપૂર, અયાન મુખર્જી હોય કે લવ રંજન. દરેક વ્યક્તિ તેના દ્વારા તૈયાર કરાયેલ ચિકનનો ઓર્ડર આપે છે અને ખાય છે. રણબીર કપૂર, રણવીર સિંહ તેમજ અક્ષય કુમાર વિધીના પાલક ચિકન માટે ખાસ ડિમાન્ડ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tu Meri Main Tera Main Tera Tu Meri OTT : ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ ની OTT રિલીઝ ડેટ જાહેર: જાણો ક્યારે સ્ટ્રીમ થશે કાર્તિક-અનન્યાની ફિલ્મ
Rashmika Mandanna Marriage Rumors: વિજય દેવરકોંડા સાથે લગ્નની ખબરો પર રશ્મિકા મંદાનાએ મૌન તોડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યો ખુલાસો
Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Exit mobile version