Site icon News Continuous Bureau | Mumbai

The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ

The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ એ આર્યન ખાન ની નિર્દેશક તરીકે ની પહેલી સિરીઝ છે હવે આ સિરીઝ વિવાદ માં આવી છે

Ranbir Kapoor Faces FIR Demand Over Vaping Scene in ‘The Bads of Bollywood’

Ranbir Kapoor Faces FIR Demand Over Vaping Scene in ‘The Bads of Bollywood’

News Continuous Bureau | Mumbai

The Bads of Bollywood: નેટફ્લિક્સ પર 18 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થતી વેબ સિરીઝ ‘ધ બેડસ ઓફ બોલિવૂડ’માં રણબીર કપૂર  ના એક સીનમાં તેને ઈ-સિગરેટ પીતા બતાવવામાં આવ્યો છે. આ દૃશ્ય પર વિવાદ ઊભો થયો છે. National Human Rights Commission (NHRC)એ માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા મુંબઈ પોલીસ કમિશનરને નોટિસ આપી છે અને રણબીર સહિત શોના નિર્માતાઓ અને નેટફ્લિક્સ સામે FIR નોંધવાની માંગ કરી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 17 વર્ષ પૂર્ણ થવા પર, માધવી ભિડે એટલે કે સોનાલિકા જોશી થઇ ખુશ, કહી આવી વાત

શું છે NHRCની દલીલ?

NHRCના સભ્ય  એ જણાવ્યું કે ભારતમાં ઈ-સિગરેટના ઉત્પાદન, વેચાણ અને જાહેરાત પર 2019થી પ્રતિબંધ છે. રણબીર કપૂરનો દૃશ્ય કોઈ પણ ચેતવણી કે ડિસ્ક્લેમર વગર બતાવવામાં આવ્યો છે, જે યુવાનોને પ્રભાવિત કરી શકે છે. આ દૃશ્યથી તંદુરસ્તી અને કાયદાની અવગણના થાય છે.NHRCએ માહિતી અને પ્રસારણ મંત્રાલય અને મુંબઈ પોલીસને Action Taken Report (ATR) રજૂ કરવા કહ્યું છે. આ કેસ OTT પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટની જવાબદારી અને કાયદાકીય પાલન અંગે નવી ચર્ચા ઊભી કરે છે. અગાઉ પણ આવા વિવાદો OTT કન્ટેન્ટ સામે ઊભા થયા છે.


આ શો આર્યન ખાન દ્વારા નિર્દેશિત છે અને તેમાં રણબીર કપૂર એક કેમિયો રોલમાં દેખાય છે. એક દૃશ્યમાં તેઓ અન્યા સિંહના પાત્ર પાસેથી વેપ માંગે છે અને તેનો ઉપયોગ કરે છે. આ દૃશ્ય ‘ધ બેડસ ઓફ બોલિવૂડ’ના છેલ્લાં એપિસોડમાં છે, જેમાં રણબીર પોતાને જ ભજવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version