Site icon

મુકેશ અંબાણી એ રણબીર કપૂર ને આપી હતી આ સલાહ, એવોર્ડ ફંક્શનમાં એનિમલ અભિનેતા એ કર્યો ખુલાસો

Ranbir kapoor: રણબીર કપૂરે તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન માં હાજરી આપી હતી આ દરમિયાન તેને મુકેશ અંબાણી ને તેનો આદર્શ માનતા કેટલાક ખુલાસા કર્યા હતા

ranbir kapoor follows this advice of mukesh ambani

ranbir kapoor follows this advice of mukesh ambani

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor:  રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં જ રણબીર કપૂર એક એવોર્ડ ફંક્શન માં પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીરે તેના જીવનના ત્રણ મજબૂત સ્તંભો વિશે વાત કરી હતી. આ સાથે અભિનેતાએ એ વિશે પણ ખુલીને વાત કરી કે તે કોને જીવનમાં પોતાનો રોલ મોડલ માને છે અને તેમની પાસેથી તેમને શું સૂચનો મળ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dunki: ડંકી નું રાતોરાત બદલાઈ ગયું ડિજિટલ પ્લેટફોર્મ, જિયો સિનેમા નહીં પરંતુ આ ઓટિટિ પર રિલીઝ થઇ શાહરુખ ખાન ની ફિલ્મ

રણબીર કપૂર ને મુકેશ અંબાણી એ આપી હતી સલાહ 

એવોર્ડ શો દરમિયાન રણબીર કપૂરે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પોતાની પ્રેરણા અને રોલ મોડલ ગણાવ્યા હતા. રણબીર કપૂરે તેને મુકેશ અંબાણી તરફ થી મળેલી સલાહ વિશે પણ ખુલાસો કર્યો હતો.  રણબીરે જણાવ્યું કે મુકેશ અંબાણી એ  તેને કહ્યું હતું કે, ‘તમારી સફળતા કે નિષ્ફળતાને ક્યારેય તમારા પર હાવી ન થવા દો.’ આ સિવાય રણબીરે આગળ કહ્યું, ‘તેના જીવનનો પહેલો આધાર સારું કામ કરવું છે, સાથે જ એક સારો વ્યક્તિ, સારો પુત્ર, સારો ભાઈ અને સારો મિત્ર બનવું છે’.

 

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version