Ranbir and Raha kapoor: આ રીતે રાહા નું ધ્યાન રાખતો જોવા મળ્યો રણબીર કપૂર, પિતા અને દીકરી વચ્ચે ના બોન્ડિંગ એ જીત્યા ચાહકો ના દિલ, જુઓ વિડીયો

Ranbir and Raha kapoor: રણબીર કપૂર અને તેની પુત્રી રાહા નો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રણબીર તનેય દીકરી રાહા નું ધ્યાન રાખતો જોવા મળી રહ્યો છે.

by Zalak Parikh
ranbir kapoor take care of daughter raha kapoor video goes viral

News Continuous Bureau | Mumbai

Ranbir and Raha kapoor: રણબીર કપૂર અવારનવાર તેની દીકરી રાહા સાથે સ્પોટ થતો રહે છે. રાહા પણ તેની ક્યુટનેસ થી લોકો ના દિલ જીતી રહી છે.તેવામાં રણબીર કપૂર અને તેની પુત્રી રાહા નો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રણબીર તનેય દીકરી રાહા નું ધ્યાન રાખતો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Mufasa the lion king: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી મુફાસા ધ લાયન કિંગ ના ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર આવશે ફિલ્મ

રણબીર અને રાહા નો વિડીયો થયો વાયરલ 

રણબીર અને રાહા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રણબીર કોર્ટની બહાર રાહા સાથે પિકકલ બોલ રમતા જોવા મળે છે. વીડિયોમાં રણબીર ક્યારેક રાહાને ઉછાળતો જોવા મળે છે તો ક્યારેક તેની પાછળ દોડતો જોવા મળે છે. વિડીયો માં  રાહા દોડતી વખતે પડી જાય છે. આ પછી,રણબીર તેને ખોળામાં બેસાડીને તેની ઈજાને જોતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


રણબીર અને રાહા ના આ વિડીયો માં લોકો ને પિતા અને દીકરી નું બોન્ડિંગ ખુબ પસંદ આવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More