Site icon News Continuous Bureau | Mumbai

Love and War: ‘લવ એન્ડ વોર’માં રણબીર કપૂર અને વિકી કૌશલ વચ્ચે થશે પાવરફુલ ટક્કર, સંજય લીલા ભણસાલી એ બંને ને લઇને બનાવ્યો આવો પ્લાન

Love and War: સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં રણબીર અને વિકી વચ્ચે ભારતીય સિનેમાનો સૌથી મોટો ફેસ-ઓફ જોવા મળશે

Ranbir Kapoor to Clash with Vicky Kaushal in Sanjay Leela Bhansali Love and War

Ranbir Kapoor to Clash with Vicky Kaushal in Sanjay Leela Bhansali Love and War

News Continuous Bureau | Mumbai

Love and War: સંજય લીલા ભણસાલી ની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માં રણબીર કપૂર અને વિકી કૌશલ  વચ્ચે એક મહાકાવ્ય ટક્કર થવાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ સીનને ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મોટા સિક્વન્સ તરીકે ડિઝાઇન કરવામાં આવી રહ્યો છે. આ ટક્કર એક ગ્રાન્ડ અને અજ્ઞાત લોકેશન પર ફિલ્માવવામાં આવશે અને તેને સંપૂર્ણ સિનેમેટિક ઇવેન્ટ તરીકે રજૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pratik Gandhi: હર્ષદ મહેતા નું પાત્ર ભજવી ઘર ઘર માં લોકપ્રિય થનાર પ્રતીક ગાંધી એ યાદ કર્યા તેના સંઘર્ષ ના દિવસો, કપિલ ના શો માં કર્યો ખુલાસો

રણબીર-વિકી વચ્ચે થશે પાવરફુલ ટક્કર

મીડિયા રિપોર્ટ મુજબ લવ એન્ડ વોર માં બંને પાત્રો એરફોર્સ પાયલટ તરીકે દેખાશે અને તેમની વચ્ચેનો સંઘર્ષ ફિલ્મનું મુખ્ય આકર્ષણ હશે. ભણસાલી ની ટીમ ઓગસ્ટ 2025થી આ સિક્વન્સ માટે વિશાળ સેટ તૈયાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ સીન ડાયલોગ-હેવી અને ડ્રામા ભરપૂર હશે, જે દર્શકો માટે એક નવો અનુભવ લાવશે.


લવ એન્ડ વોર’માં રણબીર, વિકી અને આલિયા ભટ્ટ ની ત્રિકડી જોવા મળશે. ફિલ્મ 1960-70ના યુદ્ધકાળના પ્રેમકથાના પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2024 થી શરૂ થયું હતું અને 2025ના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version