Site icon

Ranbir kapoor: રણબીર કપૂરે રામાયણ માટે કસી કમર, લઇ રહ્યો છે આવી ટ્રેનિંગ, જુઓ વિડીયો

Ranbir kapoor: રણબીર કપૂર નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવતો જોવા મળશે.હવે પીરિયડ ડ્રામા માટે રણબીર કપૂરે કડક ટ્રેનિંગ લઇ રહ્યો છે જેનો વીડિયો સામે આવ્યો છે.

ranbir kapoor training for ramayana doing hardcore exercise

ranbir kapoor training for ramayana doing hardcore exercise

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor: રણબીર કપૂર નિતેશ તિવારી ની ફિલ્મ રામાયણ માં જોવા મળશે. આ ફિલ્મ માં રણબીર ભગવાન રામ ની ભૂમિકામાં જોવા મળશે. હવે ભગવાન રામ બનવા માટે રણબીર કપૂરે કમર કસી છે. રણબીર તેના માટે ખાસ ટ્રેનિંગ લઇ રહ્યો છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં રણબીર કપૂર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nidhi shah: શું ખરેખર તોષુ એટલે કે અભિનેતા આશિષ મેહરોત્રા ને ડેટ કરે છે કિંજલ? અભિનેત્રી નિધિ શાહ એ જણાવી હકીકત

 

રણબીર કપૂર ના વર્કઆઉટ નો વિડીયો થયો વાયરલ 

રણબીર કપૂર નો વર્કઆઉટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રણબીર કપૂર વજન ઉપાડતો, જોગિંગ, કોર એક્સરસાઇઝ, સ્વિમિંગ, કાર્ટવ્હીલ અને સાયકલ ચલાવતો જોવા મળે છે. રણબીરનો આ વીડિયો તેના ટ્રેનરે શેર કર્યો છે અને તેણે જણાવ્યું છે કે તે આ ટ્રેનિંગ માટે રણબીર સાથે ગ્રામીણ વિસ્તારમાં ગયો હતો.


રણબીર કપૂર ના આ વિડીયો માં તેની દીકરી રાહા પણ જોવા મળી હતી જે તેની નેની સાથે રમી રહી છે. આ ઉપરાંત લોકો ને આ વિડીયો માં આલિયા ભટ્ટ ની પણ ઝલક જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version