Ranbir kapoor: મિત્રતા હોય તો આવી, આલિયા ભટ્ટ નો બર્થડે છોડી અયાન મુખર્જી ના પિતાના અંતિમ સંસ્કાર માં પત્ની સાથે પહોંચ્યો રણબીર કપૂર

Ranbir kapoor: અયાન મુખર્જીના પિતા અને અભિનેતા દેબ મુખર્જીનું હોળી ના અવસર પર નિધન થયું હતું.મિત્ર ના પિતા ના નિધન ના સમાચાર મળતા જ આલિયા નો બર્થડે સેલિબ્રેટ કરવા વેકેશન પર ગયેલા રણબીર અને આલિયા મુંબઈ પરત ફર્યા હતા. રણબીર અયાન મુખર્જીના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને તેમનો મૃતદેહ લઈ ગયો હતો

by Zalak Parikh
ranbir kapoor was spotted at the funeral of ayan mukerji father pays his final respects

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor: અયાન મુખર્જીના પિતા દેબ મુખર્જીનું શુક્રવારે સવારે ૮૩ વર્ષની વયે ઉંમર સંબંધિત રોગોને કારણે અવસાન થયું હતું. મિત્ર ના પિતા ના નિધન ના સમાચાર મળતા જ આલિયા નો બર્થડે સેલિબ્રેટ કરવા અલીબાગ માં વેકેશન પર ગયેલા રણબીર અને આલિયા તરત જ તેમના બેસ્ટ ફ્રેન્ડ અયાન પાસે મુંબઈ પરત ફર્યા હતા. રણબીર અયાન મુખર્જીના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી અને તેમનો મૃતદેહ લઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો: Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના મેકર્સ લાવી રહ્યા છે સિરિયલ માં વધુ એક લિપ, અરમાન અને અભીરા ના જીવન માં આવશે મોટો ટ્વીસ્ટ

રણબીર કપૂરે આપી દેબ મુખર્જી ના અંતિમ સંસ્કાર માં હાજરી 

રણબીર કપૂર અયાન મુખર્જીના પિતા,અભિનેતા દેબ મુખર્જીના પાર્થિવ દેહને લઈ ગયા. અંતિમ સંસ્કાર માટે લઇ જવા માટે ખભા પર ઠાઠડી ઉપાડનાર માં રણબીર કપૂર પણ સામેલ હતો. આ દરમિયાન રણબીરના ચહેરા પર તેના નજીકના મિત્રના પિતાના અવસાનનું દુઃખ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


રણબીર અને આલિયા એ સાબિત કરી આપ્યું કે મિત્રતા હોય તો આવી. તમને જણાવી દઈએ કે અયાન મુખર્જી રણબીર અને આલિયા નો બેસ્ટ ફ્રેન્ડ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More