Site icon

Rani mukerji: રાની મુખર્જી નો ફોટો લેતા ઘાયલ થયો ફોટોગ્રાફર, અભિનેત્રી ના આ કામે જીત્યા ચાહકોના દિલ

Rani mukerji: પાપારાઝી બોલિવૂડ સેલેબ્સ ના ફોટા અને વિડીયો ક્લિક કરવા પડાપડી કરતા હોય છે. આવી સ્થિતિમાં એક ફોટોગ્રાફર રાની મુખર્જી ની તસવીરો ક્લિક કરતી વખતે ઘાયલ થયો હતો. આ પછી અભિનેત્રીએ ઘાયલ ફોટોગ્રાફરની સારવાર કરાવી.

rani mukerji sends her car to help photographer

rani mukerji sends her car to help photographer

News Continuous Bureau | Mumbai 

 Rani mukerji: રાની મુખર્જી એક દિવાળી પાર્ટીમાં હાજરી આપવા આવી હતી. પાપારાઝી સેલેબ્સ ના ફોટા અને વિડીયો લેવા પડાપડી કરતા હોય છે. આવી સ્થિતિમાં રાની મુખર્જી ની તસવીર ક્લિક કરવા જતા એક ફોટોગ્રાફર ઘાયલ થયો હતો. ત્યારબાદ રાની  એ પોતાની દરિયાદિલી બતાવતા તે ફોટોગ્રાફર માટે પોતાની કાર મોકલી હતી અને તેની સારવાર કરાવી હતી.

Join Our WhatsApp Community

 

રાની મુખર્જી ની દરિયાદિલી 

પાપારાઝી ફોટોગ્રાફર્સ દિવાળીની પાર્ટીમાં હાજરી આપતી સેલિબ્રિટીઓની તસવીરો ક્લિક કરવામાં વ્યસ્ત છે.. તાજેતરમાં જ દિવાળીની પાર્ટીમાં હાજરી આપવા પહોંચેલી રાની મુખર્જી નો ફોટો ક્લિક કરતી વખતે અભિનેત્રી ની કારથી એક ફોટોગ્રાફર ઘાયલ થયો હતો. ત્યારબાદ રાની મુખર્જી એ પોતાની દરિયાદિલી બતાવતા તરત જ તેને તબીબી સહાય માટે પોતાની કાર મોકલી હતી.


રાની ની આ ઉદારતા એ સૌના દિલ જીતી લીધા છે.સોશિયલ; મીડિયા પર લોકો અભિનેત્રી ના ખુબ વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ ટાઇગર 3 ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ સલમાન ખાન ની ફિલ્મ

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version