Site icon News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia: અભદ્ર ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયા એ માંગી માફી, વિડીયો શેર કરતા કહી આવી વાત

Ranveer allahbadia: 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' શોમાં અશ્લીલ ટિપ્પણીઓ ને લઈને રણવીર અલ્હાબાદિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે હવે યુટ્યૂબર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે રણવીરે તેના ઇન્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને માફી માંગી છે.

ranveer allahbadia apologises for comment on india's got latent

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia:  ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણીઓ ને લઈને રણવીર અલ્હાબાદિયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. આ મામલે યુટ્યબર વિરુધ્દ ફરિયાદ નોંધવામાં આવી છે. રણવીરે આ શો માં માં પિતા પર અભદ્ર અને અશ્લીલ ટિપ્પણી કરી હતી જેને લઈને તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.હવે રણવીરે તેના ઇન્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કરીને માફી માંગી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Junaid khan: ઘર માં આટલી બધી ગાડીઓ હોવા છતાં રિક્ષા અને બસમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે જુનૈદ ખાન, આમિર ખાન ના દીકરા એ જણાવ્યું કારણ

રણવીર અલ્હાબાદિયા એ માંગી માફી 

રણવીરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘મારી ટિપ્પણી ફક્ત અયોગ્ય જ નહોતી, પણ રમુજી પણ નહોતી.’ કોમેડી મારી ખાસિયત નથી, હું ફક્ત માફી માંગવા આવ્યો છુંજોકે, હું આ માટે કોઈ કારણ આપીશ નહીં. જે કંઈ બન્યું છે તેના પાછળના કારણની પણ હું ચર્ચા કરીશ નહીં. હું ફક્ત મારી ભૂલ સ્વીકારી રહ્યો છું. આ પોડકાસ્ટ બધી ઉંમરના લોકોએ જોયો. આ જવાબદારીને આટલી હળવાશથી ન લેવી જોઈતી હતી.આ સમગ્ર અનુભવમાંથી શીખવા મળેલો બોધપાઠ એ છે કે આ પ્લેટફોર્મનો ઉપયોગ વધુ સારી રીતે થવો જોઈએ વીડિયોમાંથી અસંવેદનશીલ સામગ્રી દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. માફ કરશો. મને આશા છે કે તમે માનવતાના ધોરણે મને માફ કરશો.’


રણવીર અલ્લાહબાદિયાએ તાજેતરમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં મહેમાન તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને એક સ્પર્ધકને તેના માતાપિતાના સેક્સ લાઇફ વિશે પ્રશ્ન પૂછ્યો.જે બાદ થી રણવીર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version