Site icon News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા ની મુશ્કેલી વધી, બી પ્રાક બાદ હવે આ અભિનેત્રી એ નકારી યુટ્યૂબર ના પોડકાસ્ટ ની ઓફર

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા માતા પિતા પર અશ્લીલ ટિપ્પણી કરીને ફસાઈ ગયો છે.રણવીર અલ્હાબાદિયા ની મુશ્કેલી વધી રહી છે. પહેલા બી પ્રાકે તેના પોડકાસ્ટ માં આવવાની ના પાડી હતી હવે બોલિવૂડ ની એક પ્રખ્યાત અભિનેત્રી એ તેના પોડકાસ્ટ ની ઓફર નકારી કાઢી છે.

ranveer allahbadia controversy after b praak urvashi rautela cancel youtuber podcast

ranveer allahbadia controversy after b praak urvashi rautela cancel youtuber podcast

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા એક યુટ્યૂબર છે તે યૂટ્યૂબ પર બિયરબાયસેપ્સ ના નામ થી પ્રખ્યાત છે. પરંતુ તાજેતર માં રણવીરે સમય રૈના ના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં માતા પિતા પર અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી કરી હતી જે બાદ થી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ મામલે તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી રહ્યા છે. તેમજ સેલિબ્રિટીઝ તેના પોડકાસ્ટ પર જવાનું ટાળી રહ્યા છે.પહેલા બી પ્રાકે તેના પોડકાસ્ટ માં આવવાની ના પાડી હતી હવે બોલિવૂડ ની એક પ્રખ્યાત અભિનેત્રી એ તેના પોડકાસ્ટ ની ઓફર નકારી કાઢી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં અશ્લીલ ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયા ના નીકળ્યા આંસુ, વિડીયો થયો વાયરલ, જાણો તે પાછળ ની હકીકત

ઉર્વશી રૌતેલા એ નકારી રણવીર ના પોડકાસ્ટ માં જવાની ઓફર 

મીડિયા રિપોર્ટ મુજબ બોલિવૂડ અભિનેત્રી ઉવર્શી રૌતેલા એ રણવીર ના પોડકાસ્ટ માં જવાની ઓફર નકારી કાઢી છે. રિપોર્ટ મુજબ ઉર્વશી એક કે બે દિવસમાં રણવીર અલ્હાબાદિયા સાથે પોડકાસ્ટ શૂટ કરવાની હતી, પરંતુ હાલ ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને, તેને પોડકાસ્ટ રદ કરી દીધું છે.એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉર્વશીએ રણવીર અલ્હાબાદિયાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધો છે.


 

ઉર્વશીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kushal Tandon એકતા કપૂર અને કુશલ ટંડન વચ્ચે ઘમાસાણ, અભિનેતાએ માંગ્યા 10 લાખ ડૉલર, જાણો મામલો
Rajpal Yadav Property Auction આર્થિક સંકટમાં ફસાયા અભિનેતા રાજપાલ યાદવ, લોનની રકમ ન ચૂકવી શકતા બેંકે લીધું આ કડક પગલું
Akanksha Chamola શું ગૌરવ ખન્નાઆકાંક્ષા ચમોલાના નહીં થાય છૂટાછેડા? ટીઆરપી માટે પ્લાન કર્યો હોવાની ચર્ચાઓ પર અભિનેત્રીનું આવ્યું નિવેદન..
Actor Pradeep Rawat Passes Away અભિનય જગત શોકમાં ખલનાયક તરીકે અમિટ છાપ છોડનાર અભિનેતા પ્રદીપ રાવતનું નિધન..
Exit mobile version