Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં અશ્લીલ ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયા ના નીકળ્યા આંસુ, વિડીયો થયો વાયરલ, જાણો તે પાછળ ની હકીકત

Ranveer Allahbadia: રણવીર અલ્હાબાદિયા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં અશ્લીલ ટિપ્પણી બાદ થી ચર્ચામાં આવ્યો છે આ મામલે તેની વિરુધ્દ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર રણવીર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે.

ranveer allahbadia crying badly video goes viral

ranveer allahbadia crying badly video goes viral

News Continuous Bureau | Mumbai

Ranveer Allahbadia: રણવીર અલ્હાબાદિયા એ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં માતા પિતા પર અશ્લીલ સવાલ પૂછી ને ચર્ચામાં આવ્યો છે.આ મામલે તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર રણવીર ની આકરી ટીકા પણ થઇ રહી છે. હવે આ બધા ની વચ્ચે રણવીર નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે તો ચાલો જાણીયે આ વિડીયો પાછળ ની હકીકત શું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sreeleela: કાર્તિક આર્યન સાથે જામશે પુષ્પા 2 ફેમ અભિનેત્રી શ્રીલીલા ની જોડી, આ દિગ્ગ્જ નિર્દેશક ની ફિલ્મ માં થઇ કીસીક ગર્લ ની એન્ટ્રી!

રણવીર અલ્હાબાદિયા નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર રણવીર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે અને કહી રહ્યો છે કે, ‘મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે. બધા કામ બંધ થઈ ગયા છે. હું દોષિત અનુભવું છું. મારા કારણે આખું કામ અટકી ગયું છે. આખી ટીમ ખુલ્લી પડી ગઈ છે.’ આ વીડિયો જોયા પછી, ચાહકોને લાગે છે કે આ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં કરેલી ટિપ્પણી ને લઈને છે જો કે હકીકત આ નથી. આ પસ્તાવાના આંસુ નથી. આ રણવીર નો જૂનો વીડિયો છે. 


વર્ષ 2021 માં રણવીરે આ વિડીયો પોસ્ટ કર્યો હતો. વાસ્તવ માં કોરોના લોકડાઉન દરમિયાન કોવિડ પોઝિટિવ આવ્યા બાદ રણવીરે આ વ્લોગ પોસ્ટ કર્યો હતો. જ્યારે બધા પ્રોજેક્ટ અચાનક 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા ત્યારે તે ભાવુક થઇ ગયો હતો. રણવીર ને કોરોના થયા બાદ તેની ટિમ ના ઘણા સભ્યો ને તેનો ચેપ લાગ્યો હતો જે બાદ રણવીરે આ વિડીયો પોસ્ટ કર્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh Kabir Singh Rejection રણવીરે રિજેક્ટ કરેલી આ ફિલ્મે શાહિદને અપાવી કરિયરની સૌથી મોટી સફળતા, તૂટ્યા હતા કમાણીના તમામ રેકોર્ડ્સ
Welcome To The Jungle CBFC Cuts અક્ષય કુમારની ‘Welcome To The Jungle’ પર સેન્સર બોર્ડની કાતર! દિશાજેકલીનના બિકીની સીન્સ સહિત ૧૮ દ્રશ્યો બદલાયા
Preity Zinta Kitchen Garden વિદેશમાં રહીને પણ દેશી શોખ પ્રીતિ ઝિન્ટાએ અમેરિકામાં વસાવી પોતાની ‘ઘરની ખેતી’, ઓર્ગેનિક શાકભાજી અને સફરજન ઉગાડ્યા
Diljit Dosanjh Concert Protester સેન ફ્રાન્સિસ્કોમાં દિલજીત દોસાંજના શોમાં મચી અફરાતફરી! સિક્યોરિટીને ચકમો આપી સ્ટેજ પર પહોંચ્યો પ્રદર્શનકારી
Exit mobile version