Site icon

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા પહેલા આ કોમેડિયને જેકી ભગનાની ની પૂછ્યો હતો આવો જ સવાલ, યુટુબરે અહીં થી કર્યો હતો કોપી, જુઓ વિડીયો

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા એ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં માતા પિતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી પરંતુ શું તમને ખબર છે આવો જ સેમ સવાલ કોમેડિયન કાનન ગિલ એ અભિનેતા જેકી ભગનાની ને પૂછ્યો હતો તેમજ આ પ્રશ્ન અગાઉ ઓસ્ટ્રેલિયન કોમેડી શો 'ટ્રુથ ઓર ડ્રિંક' માં પણ પૂછવામાં આવ્યો હતો.

ranveer allahbadia controversy before ranveer kanan gill asked same question to jackky bhagnani video goes viral

ranveer allahbadia controversy before ranveer kanan gill asked same question to jackky bhagnani video goes viral

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા એ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં માતા પિતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ થી સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કોમેડિયન કાનન ગિલ બોલિવૂડ અભિનેતા જેકી ભગનાની ને સેમ સવાલ પૂછતો જોવા મળી રહ્યો છે. અને તમને જણાવી દઈએ કે આ પ્રશ્ન અગાઉ ઓસ્ટ્રેલિયન કોમેડી શો ‘ટ્રુથ ઓર ડ્રિંક’ માં પણ પૂછવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા ની મુશ્કેલી વધી, બી પ્રાક બાદ હવે આ અભિનેત્રી એ નકારી યુટ્યૂબર ના પોડકાસ્ટ ની ઓફર

કાનન ગિલ અને જેકી ભગનાની નો વિડીયો 

સોશિયલ મીડિયા પર એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે કોમેડિયન કાનન ગિલ પોતાના શોમાં જેકી ભગનાની અને લોરેન ને રણવીર અલ્હાબાદિયા એ જે સવાલ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં પ્રશ્ન પૂછ્યો હતો. તેવો જ સેમ પ્રશ્ન પૂછી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


આ પ્રશ્ન અગાઉ સેમી વોલ્શ દ્વારા હોસ્ટ કરાયેલા ઓસ્ટ્રેલિયન કોમેડી શો ‘ટ્રુથ ઓર ડ્રિંક’ માં પણ પૂછવામાં આવ્યો હતો. તેમને આ પ્રશ્ન કોમેડિયન એલેન ફેંગે પૂછ્યો હતો.


આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર  માફી પણ માંગી હતી. હવે આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ના મન માં એક જ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે આવી ટિપ્પણી જો પહેલા પણ કરવામાં આવી ચુકી છે તો તે સમયે તેના પર કાર્યવાહી કેમ કરવામાં નહોતી આવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version