Site icon News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્લાહબાદિયા મામલે આ તારીખે થઇ શકે છે સુપ્રીમ કોર્ટ માં સુનવણી, જાણો વિગત

Ranveer allahbadia controversy: રણવીર અલ્લાહબાદિયા માતા પિતા પર અશ્લીલ ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યો છે યુટ્યૂબરે થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટ માં એક અરજી કરી હતી હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રણવીર અલ્લાહબાદિયા મામલે બહુ જલ્દી જ સુપ્રીમ કોર્ટ માં સુનવણી થઇ શકે છે.

ranveer allahbadia controversy case hearing may soon in supreme court

ranveer allahbadia controversy case hearing may soon in supreme court

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્લાહબાદિયા માતા પિતા પર અશ્લીલ ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યો છે. આ ટિપ્પણી કર્યા બાદ રણવીર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ મામલે થોડા દિવસો પહેલા રણવીર એ સુપ્રીમ કોર્ટ માં એક અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી હવે રણવીર ને લઈને એક રાહત ના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજ રણવીર અલ્લાહબાદિયાના આ સમગ્ર કેસની સુનાવણી 21 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. રણવીરે આ કેસમાં આસામ અને મહારાષ્ટ્ર સરકારને પક્ષકાર બનાવ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia controversy: વિવાદ ની વચ્ચે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો રણવીર અલ્હાબાદિયા, આવું કહી કોર્ટે આપ્યો યુટ્યૂબર ને મોટો ઝટકો, જાણો સમગ્ર મામલો

રણવીર અલ્લાહબાદિયા એ શેર કરી પોસ્ટ 

રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે પોતાના ગાયબ થવાનું કારણ જણાવતા લખ્યું હતું કે, ‘મારી ટીમ અને હું તપાસમાં પોલીસ અને અન્ય અધિકારીઓને સહકાર આપી રહ્યા છીએ.’ હું પ્રક્રિયાનું પાલન કરીશ અને હવે એજન્સી માટે ઉપલબ્ધ રહીશ. માતાપિતા વિશે મારી ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અયોગ્ય હતી. વધુ સારું બનવું એ મારી નૈતિક જવાબદારી છે અને મને ખરેખર દુઃખ છે.’


 

રણવીરે વધુ માં લખ્યું હતું કે, ‘મને લોકો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે જે કહે છે કે તેઓ મને મારી નાખવા અને મારા પરિવારને નુકસાન પહોંચાડવા માંગે છે. લોકો દર્દી હોવાનો ઢોંગ કરીને મારી માતાના ક્લિનિકમાં ઘૂસી જાય છે.. મને ડર લાગે છે અને મને ખબર નથી પડતી કે શું કરવું. પણ હું ભાગી રહ્યો નથી. મને ભારતની પોલીસ અને ન્યાયિક વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version