Site icon News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા સહિત અન્યો ની મુશ્કેલી માં થયો વધારો, હવે આ શહેર માં પણ તેમની વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર

Ranveer allahbadia controversy: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં રણવીર અલ્હાબાદિયા એ અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારબાદ રણવીર, સમય રૈના સહિત અન્ય લોકો પણ વિવાદોમાં ફસાયેલા છે. આ બધા વિરુદ્ધ મુંબઈ માં એફઆઈઆર નોંધાઈ હતી હવે વધુ એક શહેર માં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ranveer allahbadia controversy fir file against youtuber samay raina and others in jaipur

ranveer allahbadia controversy fir file against youtuber samay raina and others in jaipur

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ માં રણવીર અલ્હાબાદિયા એ અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા, સમય રૈના સહિત અન્ય લોકો પણ વિવાદોમાં ફસાયેલા છે. આ બધા વિરુદ્ધ મુંબઈ માં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે રણવીર અને સમય ને સમન્સ પણ મોકલવામાં આવ્યા છે. હવે વધુ એક શહેર માં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025 Rupali ganguly: રૂપાલી ગાંગુલી એ પતિ અને દીકરા સાથે મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, તસવીરો શેર કરી કહી આવી વાત

રણવીર અને સમય સહીત અન્યો પર જયપુર માં નોંધાઈ એફઆઈઆર 

રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, આશિષ ચંચલાની, અપૂર્વ માખીજા અને અન્ય લોકો સામે જયપુરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ‘જય રાજપૂતાના સંઘ’ ની ફરિયાદ પર, જયપુરના સાયબર પોલીસ સ્ટેશનમાં રણવીર અલ્હાબાદિયા, સમય રૈના, આશિષ ચંચલાની, અપૂર્વ માખીજા અને અન્ય લોકો વિરુદ્ધ BNS એક્ટ, IT એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


સમય રૈના હાલ અમેરિકા માં છે. મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈનાને બે વાર સમન્સ મોકલ્યા છે. સેલ દ્વારા સમય રૈનાને 17 ફેબ્રુઆરીએ તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.તેમજ રણવીર અલ્હાબાદિયા પણ ઘણા સમય થી ગાયબ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna| ‘મેસા’ માટે રશ્મિકા મંદાના બની ‘ફાઈટર’! કેરળના ઘનઘોર જંગલોમાં જોખમી સ્ટંટ કરતી જોવા મળશે નેશનલ ક્રશ
Kabhi Alvida Naa Kehna| ‘કભી અલવિદા ના કહેના’ હવે OTT પર! ૨૦ વર્ષ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં લાવશે કરણ જોહર, ફેન્સ થયા એક્સાઇટેડ
Rihanna| રિહાનાનો દેશી અંદાજ! અંબાણી પરિવારની મહેફિલમાં આરતી અને ફૂલોની હોળી રમીને ગ્લોબલ સ્ટારે બનાવ્યા સૌને દીવાના
Yeh Rishta Kya Kehlata Hai| ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ને ઋષભ જાયસ્વાલે કહ્યું અલવિદા હવે ‘કૃષ બંસલ’ તરીકે કોણ મચાવશે ધૂમ?
Exit mobile version