Site icon News Continuous Bureau | Mumbai

Ranveer Singh and Bobby Deol: રણબીર બાદ હવે રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરશે બોબી દેઓલ! એક પ્રોજેક્ટ માં સાથે કામ કરવા માટે બંને કરી રહ્યા છે આ પ્રકાર ની મહેનત

Ranveer Singh and Bobby Deol: બોલીવૂડના બે શક્તિશાળી અભિનેતાઓ રણવીર અને બોબી એક નવા પ્રોજેક્ટ માટે સાથે આવશે. બંનેના નવા લુક અને એક્શનથી ભરપૂર ફિલ્મ માટે ફેન્સમાં ઉત્સાહ

Ranveer Singh and Bobby Deol Join Hands for High-Octane Action Film

Ranveer Singh and Bobby Deol Join Hands for High-Octane Action Film

News Continuous Bureau | Mumbai

Ranveer Singh and Bobby Deol: રણવીર સિંહ અને બોબી દેઓલ હવે એકસાથે એક મોટા ફિલ્મી પ્રોજેક્ટમાં જોવા મળશે. બંને અભિનેતાઓએ તાજેતરમાં તેમના લૂક અને અભિનયથી દર્શકોને ચકિત કર્યા છે. આ નવી ફિલ્મ માટે બંનેએ શારીરિક રૂપાંતર માટે ભારે મહેનત કરી છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રો મુજબ, આ એક હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ હશે, જેમાં બંનેની કેમિસ્ટ્રી દર્શકો માટે ખાસ રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો ની ખુશી થઇ બમણી, શો ના આ કલાકારો એ મારી જબરદસ્ત એન્ટ્રી

રણવીર અને બોબીનું નવા અવતારમાં કમબેક

ઉદ્યોગના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રણવીર સિંહ અને બોબી દેઓલ એક મોટા પ્રોજેક્ટમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ માટે બંને કલાકારો જબરદસ્ત શારીરિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ લાંબા સમયથી તેની તૈયારી કરી રહ્યા છે.રણબીર કપૂર પછી, હવે બોબી દેઓલ રણવીર સિંહ સાથે આવી રહ્યા છે. આટલા બધા પ્રતિભાશાળી સ્ટાર્સનું એકત્ર થવું આ પ્રોજેક્ટને ખૂબ જ ખાસ અને મોટો બનાવશે.”


રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે બંને અભિનેતાઓએ ખાસ ટ્રેનિંગ લીધી છે. રણવીર અને બોબી બંનેએ પોતાના લૂક માટે ડાયટ અને વર્કઆઉટ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ફિલ્મમાં એક્શન સીન માટે ખાસ કોરિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version