Site icon

Ranveer singh and Deepika padukone: રાધિકા અને ધોની ની તસવીર કરતા તેમની પાછળ ઉભેલા રણવીર અને દીપિકા ના રિએક્શન એ ખેંચ્યું લોકોનું ધ્યાન,જુઓ ફોટોગ્રાફ

Ranveer singh and Deepika padukone: અનંત અને રાધિકા ના લગ્ન સંપન્ન થઇ ગયા છે તેમ છતાં તેમના લગ્ન ની ઘણી તસવીરો સામે આવી રહી છે. હવે તેમના લગ્ન ની એક તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે જેમાં રાધિકા ધોની ને ગળે લગાવી રહી છે આ તો ઠીક પરંતુ તસવીરમાં તેમની પાછળ ઉભેલા રણવીર અને દીપિકા ના હાવભાવ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું

Ranveer singh and Deepika padukone expression goes viral in Radhika and MS Dhoni photo

Ranveer singh and Deepika padukone expression goes viral in Radhika and MS Dhoni photo

News Continuous Bureau | Mumbai

Ranveer singh and Deepika padukone: અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 12 થી 14 જુલાઈ સુધી ચાલનાર આ લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી હસ્તીઓ એ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના લગ્ન સંપન્ન થઇ ગયા છે તેમ છતાં તેમના લગ્ન ની ઘણી તસવીરો સામે આવી રહી છે. હવે તેમના લગ્ન ની એક તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે જેમાં રાધિકા ધોની ને ગળે લગાવી રહી છે આ તો ઠીક પરંતુ તસવીરમાં તેમની પાછળ ઉભેલા રણવીર અને દીપિકા ના હાવભાવ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની જાન માં સલમાન અને શાહરૂખે જમાવ્યો રંગ તો માધુરી દીક્ષિતે પણ તેના ડાન્સ મૂવ્સ થી લૂંટી લાઈમલાઈટ, જુઓ વિડીયો

રાધિકા અને ધોની ની તસવીર થઇ વાયરલ 

લગ્ન બાદ મહેન્દ્ર સિંહ ધોની એ અનંત ને રાધિકા ને અભિનંદન પાઠવ્યા હતા જેની તસવીર ધોની એ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીર માં જોવા મળી રહ્યું છે કે, ધોની એ રાધિકા ને ગળે લગાવી છે અને અનંત અને સાક્ષી ત્યાં સાથે ઉભા છે. આ તસવીર શેર કરતા ધોની એ લખ્યું, ‘રાધિકા, તારી ચમકતી સ્મિત ક્યારેય ઓછી ન થાય! અનંત, મહેરબાની કરીને રાધિકાની એ જ પ્રેમથી કાળજી રાખો જે તમે તમારી આસપાસના દરેક સાથે કરો છો. તમારું લગ્નજીવન સુખ, હાસ્ય અને સાહસથી ભરેલું રહે. અભિનંદન અને ટૂંક સમયમાં મળીશું! ગીત વિરેન કાકા માટે છે.’


ધોનીએ શેર કરેલી આ તસવીર વાયરલ થવાનું કારણ છે તેમની પાછળ ઉભેલા રણવીર અને દીપિકા ના હાવભાવ. રાધિકા ને ધોની ની આ તસવીર કરતા રણવીર અને દીપિકા ના હાવભાવ એ લોકો નું ધય્ન ખેંચ્યું હતું. બંને ના હાવભાવ જોઈ લોકો મજેદાર ટિપ્પણી કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version