Site icon

Ranveer Singh: ધુરંધર ની રિલીઝ પહેલા જ રણવીર સિંહ એ ખરીદી લક્ઝરી કાર, ગાડી ની કિંમત માં તો મુંબઈ માં આવી જાય બે ફ્લેટ

Ranveer Singh: રણવીર સિંહ તેની ફિલ્મ ધુરંધર ને લઈને ચર્ચામાં છે હવે આ ફિલ્મ ની રિલીઝ પહેલા જ રણવીર સિંહ એ પોતાને એક લકઝરી કાર ગિફ્ટ કરી છે.

Ranveer Singh Buys 4.57 Crore Hummer EV After Dhurandhar First Look Reveal

Ranveer Singh Buys 4.57 Crore Hummer EV After Dhurandhar First Look Reveal

News Continuous Bureau | Mumbai

 Ranveer Singh: બોલિવૂડના સ્ટાઇલિશ અભિનેતા રણવીર સિંહ નો સ્વૅગ હંમેશા અલગ જ રહ્યો છે અને ચાહકો તેમના સ્ટાઇલના દીવાના છે. તાજેતરમાં જ રણવીરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો છે, અને આ પ્રસંગે તેણે ચાહકોને તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ માંથી તેનો પહેલો લુક શેર કર્યો હતો. હવે રણવીરે પોતાને એક ખાસ ભેટ આપી છે.તેણે એક લક્ઝુરિયસ ઇલેક્ટ્રિક કાર ખરીદી છે, જેની કિંમત માં મુંબઈ માં બે ફ્લેટ આવી જાય 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Alia Bhatt Former Manager Arrested: આલિયા ભટ્ટ ની પૂર્વ મેનેજર ની ધરપકડ, અભિનેત્રી સાથે અધધ આટલા લાખ ની છેતરપિંડી નો છે આરોપ

રણવીર સિંહની પહેલી ઇલેક્ટ્રિક કાર

મીડિયા રિપોર્ટ મુજબ રણવીર સિંહે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર ખરીદી છે. તાજેતરમાં જ આ ગાડી દીપિકા પાદુકોણ ના મુંબઈ  વાળા ઘરે ડિલિવર થઈ છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.


રિપોર્ટ્સ મુજબ, રણવીર સિંહે પોતાની આ નવી લક્ઝુરિયસ ગાડી પર આશરે  4.57 કરોડ ખર્ચ કર્યા છે. આ કારની ઇન્ડિયામાં એક્સ-શોરૂમ કિંમત 3.85 કરોડ છે. આટલી ઊંચી કિંમત સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Karan Johar-Janhvi Kapoor in Two Much: ‘ટૂ મચ’ શોમાં કરણ જોહર ના એક ખુલાસા થી ડાંગ રહી ગઈ જાહ્નવી કપૂર, બંને એ વિતાવી કાજોલ-ટ્વિંકલ સાથે મસ્તીભરી પળ
Deepika Padukone: દીપિકા અને રણવીર એ તેમની દીકરી દુઆનો પ્રથમ લુક શેર કર્યો, તો બહેન અનિષાએ જાહેર કર્યું ભત્રીજી નું ક્યૂટ નિકનેમ
Thamma OTT: થિયેટર બાદ હવે આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે થામા, આયુષ્માન અને રશ્મિકા ની ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લાને આવ્યું અપડેટ
Bill Gates In Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2’માં જોવા મળશે બિલ ગેટ્સ? સિરિયલ ના નવા પ્રોમો માં મળ્યો સંકેત
Exit mobile version