Site icon News Continuous Bureau | Mumbai

Ranveer singh: આમિર ખાન બાદ હવે રણવીર સિંહ ના વિડીયો એ મચાવ્યો સોશિયલ મીડિયા પર હંગામો, જાણો તે વિડીયો પાછળની હકીકત

Ranveer singh: રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક રાજકીય પાર્ટીને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ અગાઉ આમિર ખાન નો પણ આવો જ એક વિડીયો વાયરલ થયો હતો.

Ranveer singh deep fake video goes viral

Ranveer singh deep fake video goes viral

News Continuous Bureau | Mumbai 

Ranveer singh: રણવીર સિંહે કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રા સાથે વારાણસી પહોંચ્યો હતો. જ્યાં તેને કાશી વિશ્વનાથ ના દર્શન પણ કર્યા હતા અને વારાણસી ના લોકપ્રિય દશાશ્વમેઘ ઘાટ પર પણ ગયો હતો. જેના ઘણા ફોટા અને વિડીયો સામે આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર રણવીર સિંહ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક રાજકીય પક્ષ માટે બોલતો જોવા મળી રહ્યો છે,  જાણીયે આ વિડીયો પાછળ શું સચ્ચાઈ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ambani family: જાણો રિલાયન્સ ગ્રુપ ના માલિક અંબાણી પરિવાર ના તે સભ્ય વિશે જેને મેળવ્યું છે સૌથી ઓછું શિક્ષણ

રણવીર સિંહ નો વિડીયો થયો વાયરલ 

રણવીર સિંહ નો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મુજબ, અભિનેતાએ પીએમ મોદીની સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે અને વીડિયોના અંતે, રણવીર મતદારોને યોગ્ય પક્ષને મત આપવા વિનંતી કરે છે અને સ્ક્રીન પર ‘વોટ ફોર કોંગ્રેસ’ની ટેગલાઈન ચમકતી જોઈ શકાય છે.


આ વીડિયો ફેક છે.રણવીર સિંહનો એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અસલી વિડીયો માં રણવીર સિંહ વારાણસી આવવાના તેના અનુભવ વિશે વાત કરી રહ્યો હતો. હવે આ જ વિડિયો 2024ની લોકસભા ચૂંટણી પહેલા એડિટિંગની મદદથી રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં તે એક રાજકીય પક્ષને સમર્થન આપી રહ્યો છે.


આ વીડિયો જોઈને તમે સમજી જ ગયા હશો કે ફેક વાયરલ વીડિયોમાં ઓડિયો બદલાઈ ગયો છે અને AIની મદદથી એવું લાગે છે કે જાણે રણવીર પોતે જ વાત કરી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version