Site icon News Continuous Bureau | Mumbai

Ranveer singh: રણવીર સિંહ થયો ડીપફેક વિડીયો થી પરેશાન, સોશિયલ મીડિયા પર લોકો ને આપી આવી સલાહ

Ranveer singh: હાલમાં જ રણવીર સિંહ નો એક રાજનીતિ પાર્ટી ને સપોર્ટ કરતો એક વિડીયો વાયરલ થયો હતો.આ વિડીયો એડિટેડ વિડીયો હતો. હવે રણવીર સિંહ આ વિડીયો ને લઈને પરેશાન થઇ ગયો છે. અભિનેતા એ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ને લોકો ને સલાહ પણ આપી છે.

ranveer singh reaction on his viral deepfake video

ranveer singh reaction on his viral deepfake video

News Continuous Bureau | Mumbai

 Ranveer singh: આમિર ખાન બાદ રણવીર સિંહ નો પણ રાજનીતિ પાર્ટી ને સપોર્ટ કરતો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો જોઈ રણવીર સિંહ ના ચાહકો પણ હેરાન રહી ગયા હતા. બાદ માં તે વિડીયો ની સચ્ચાઈ પણ સામે આવી હતી. આ એક ડીપફેક વિડીયો હતો જેને રણવીર સિંહ ના ઓરીજનલ વિડીયો સાથે બદલવામાં આવ્યો હતો. હવે આ વિડીયો થી પરેશાન રણવીર સિંહે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને લોકોને સલાહ આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Divyanka tripathi: ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી નો થયો અકસ્માત, પતિ વિવેક દહિયા એ શેર કર્યું અભિનેત્રી નું હેલ્થ અપડેટ

રણવીર સિંહે આપી લોકો ને સલાહ 

આ ફેક વીડિયોમાં રણવીર સિંહ એક રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો જોવા  હતો.છેલ્લા કેટલાક દિવસોથી આ વીડિયો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. આ અંગે રણવીર સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયોનો જવાબ આપતા રણવીર સિંહે લખ્યું, ડીપ ફેક્સથી બચો, મિત્રો.’


રણવીર સિંહ પહેલા આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કાજોલ, રશ્મિકા, નોરા ફતેહી, આમિર ખાન સહિત અન્ય ઘણા સ્ટાર્સ આ ડીપફેક ટ્રેન્ડનો શિકાર બની ચૂક્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Netflix Free Trial Offer ફ્રીમાં 30 દિવસનું નેટફ્લિક્સ? 6 વર્ષ બાદ ફરી પાછો આવ્યો આ ઓફર, જાણો કેવી રીતે ક્લેમ કરશો
Rajpal Yadav Cheque Bounce Case બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવને ફરી થઈ શકે છે જેલ, હાઈકોર્ટે સંભળાવી સજા; જાણો શું છે સમગ્ર મામલો
Janhvi Kapoor Mehendi Shikhar Pahariya જ્હાન્વી કપૂરે મહેંદીમાં લખાવ્યું બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નિકનેમ ‘શિખુ’, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
TMKOC Tanmay Vekaria Bagha બાઘાના પાત્રમાં જીવ પૂરવા તન્મય વેકરિયાનું મોટું બલિદાન, શરીર પર થઈ ગંભીર અસર જાણો શું છે મામલો
Exit mobile version