Site icon News Continuous Bureau | Mumbai

Rasha thadani: શૂટિંગ ની વચ્ચે આ કામ કરતી હતી રાશા થડાની, રવીના ની દીકરી નો વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે અભિનેત્રી ના વખાણ

Rasha thadani: રાશા થડાની માત્ર 19 વર્ષ ની છે તે ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર રાશા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

rasha thadani was preparing for her board exam while shooting for azad

rasha thadani was preparing for her board exam while shooting for azad

News Continuous Bureau | Mumbai

Rasha thadani: રાશા થડાની માત્ર 19 વર્ષ ની છે તે ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મ ‘આઝાદ’માં અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે રાશા ની જોડી જામશે. આ ફિલ્મ માં અજય દેવગણ પણ મહત્વ ની ભૂમિકામાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર રાશા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Allu Arjun: સંધ્યા થિયેટર માં થયેલી નાસભાગ માં ઘાયલ થયેલા શ્રીતેજ ની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યો અલ્લુ અર્જુન, જુઓ વિડીયો

રાશા નો વિડીયો થયો વાયરલ 

રાશા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાશા  તેની વેનિટી વાનમાં અભ્યાસ કરતી જોવા મળી રહી છે. એક તરફ તેનો મેકઅપ થઈ રહ્યો છે,  તોબીજી તરફ રાશા થડાની ના ડ્રેસિંગ ટેબલ પર એક મોટું પુસ્તક જોવા મળી રહ્યું છે. વીડિયો શૂટ કરનાર વ્યક્તિ રાશાને પૂછે છે કે તું શું કરી રહી છે? જેના પર રાશા તેમને જવાબ આપે છે કે હું મારો અભ્યાસ કરી રહી છું. મારી બોર્ડની પરીક્ષાઓ હવે શરૂ થવાની છે અને ૧૦ દિવસથી પણ ઓછા સમય બાકી છે. તો, મારે ભણવું પડશે અને મારુ પહેલું પેપર ભૂગોળ નું છે.


રાશા થડાની અને અમન દેવગનની ફિલ્મ ‘આઝાદ’ 17 જાન્યુઆરી ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version