Site icon

રશ્મિ દેસાઈ શિમરી ગાઉનમાં બતાવ્યો તેનો કિલર લૂક, તસવીરો થઈ સોશિયલ મીડિયા પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

ઘણી ટીવી સિરિયલો અને 'બિગ બોસ'માં ધમાલ મચાવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈ તેના અભિનયની સાથે સાથે ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તાજેતરમાં, અભિનેત્રી એક  એવોર્ડમાં પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી એવો ડ્રેસ પહેરીને પહોંચી કે બધાની નજર તેના પર જ ટકેલી હતી.

Join Our WhatsApp Community

રશ્મિ દેસાઈએ આ એવોર્ડ શો માટે ચમકદાર ગાઉન પસંદ કર્યો હતો.રશ્મિ નો  આ ચમકદાર ગાઉન વાઈન કલરનો  હતો, જેમાં અભિનેત્રી સુંદર લાગી રહી હતી.અભિનેત્રીનો આ ઓફ શોલ્ડર ડ્રેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. લોકો અભિનેત્રીનેના લુકના દિવાના બની ગયા.

તેના દેખાવને પૂર્ણ કરવા માટે, રશ્મિ દેસાઈ હળવા મેકઅપ સાથે હાઈ પોની લીધી હતી. આ સાથે રશ્મિએ નાની નાની બુટ્ટી પણ પહેરી હતી.

રશ્મિની તાજેતરમાં બનેલી એક રીલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.આ રીલમાં અભિનેત્રી ઉમર રિયાઝ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : ‘મોર ના ઈંડા ચીતરવા ના પડે’ હિન્દી માં કવિતા ગાઈ ને આ કેહવત ને સાકાર કરી છે આરાધ્યા બચ્ચને, વિડીયો જોઈ ચાહકો ને આવી તેના પરદાદા હરિવંશરાય બચ્ચન ની યાદ; જુઓ વિડીયો, જાણો વિગત

Jaya Bachchan Birthday: જ્યારે જયા બચ્ચન સ્ટાર હતા ત્યારે અમિતાભ કરી રહ્યા હતા સંઘર્ષ: માત્ર 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી મચાવી હતી ધૂમ
Dhurandhar 2: ‘ધુરંધર 2’ પર સંકટના વાદળો: કોપીરાઇટ એક્ટ હેઠળ મેકર્સ સામે ગુનો દાખલ, બોલિવૂડમાં મચ્યો હોબાળો
Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Exit mobile version