Site icon News Continuous Bureau | Mumbai

Rashmika mandanna birthday: રશ્મિકા મંદન્ના પાસે એક સમયે ભાડું ચુકવવા ના પણ નહોતા પૈસા, આજે છે તે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે

Rashmika mandanna birthday: રશ્મિકા મંડન્ના સાઉથ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, આજે સાઉથ સુપરસ્ટાર રશ્મિકા તેનો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

rashmika mandanna birthday special know her networth

rashmika mandanna birthday special know her networth

News Continuous Bureau | Mumbai

Rashmika mandanna birthday: સાઉથ ઇન્ડસ્ટ્રી માં રશ્મિકા એક મોટું નામ છે. રશ્મિકા મંડન્ના ને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે, તે પોતાની એક્ટિંગ અને સુંદરતાના કારણે લાખો દિલો પર રાજ કરે છે. રશ્મિકા મંડન્ના ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ તેની કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ જીત્યા છે. તે વૈભવી જીવન જીવે છે. વર્ષ 1996 માં જન્મેલી રશ્મિકા આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Taapsee pannu: લગ્ન ના વિડીયો બાદ તાપસી પન્નુ ની સંગીત સેરેમની નો વિડીયો થયો વાયરલ, આ ગીત પર ઠુમકા લગાવતી જોવા મળી અભિનેત્રી

 

રશ્મિકા નો સંઘર્ષ 

રશ્મિકા નો જન્મ 5 એપ્રિલ 1996ના રોજ વિરાજપેટમાં થયો હતો. રશ્મિકાએ અંગ્રેજી સાહિત્ય, મનોવિજ્ઞાન અને પત્રકારત્વમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેણીએ તેના કોલેજકાળ દરમિયાન ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસનું બિરુદ જીત્યું હતું. એક દિગ્દર્શકે તેને ક્લીન એન્ડ ક્લિયર ની જાહેરાતમાં જોઈ અને તેને તેની ફિલ્મ કિરિક પાર્ટીમાં બ્રેક આપ્યો. રશ્મિકા એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે તેના માતાપિતાને ઘર શોધવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની પાસે ભાડું ભરવા માટે પણ પૈસા નહોતા. તેણીના માતા-પિતાએ તેમની પુત્રીની ખુશી સમજી અને તેણીને તેના સપનામાં ઉડવાની મંજૂરી આપી. 


મીડિયા રિપોર્ટ મુજબ રશ્મિકા લગભગ 65 કરોડ ની સંપત્તિ ની માલકીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. અભિનેત્રી એક વર્ષમાં 8 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.રશ્મિકા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરતી 10 અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મો સિવાય, રશ્મિકા ઘણા એન્ડોર્સમેન્ટ અને બ્રાન્ડ પ્રમોશન પણ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version