Site icon News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: સગાઈની અફવા બાદ રશ્મિકા મંદાના એ શેર કર્યો તેનો થામા ના ગીત નો અનુભવ,ચાહકો એ અભિનેત્રી ને પૂછ્યા આવા સવાલ

Rashmika Mandanna: સગાઈની ચર્ચાઓ વચ્ચે રશ્મિકા એ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માં થામા ના ગીત નો અનુભવ શેર કર્યો પરંતુ લાગે છે ચાહકો ને તેમાં કોઈ રસ નથી, ચાહકો એ રશ્મિકા ને કોમેન્ટ સેક્શન માં આવા સવાલો પૂછ્યા છે.

Rashmika Mandanna Breaks Silence After Engagement Rumors, Shares BTS Story from 'Thamma'

Rashmika Mandanna Breaks Silence After Engagement Rumors, Shares BTS Story from 'Thamma'

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાના  અને વિજય દેવરકોણડા ની સગાઈની અફવાઓ વચ્ચે રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ શેર કરી છે. જોકે આ પોસ્ટ  પ્રાઇવેટ લાઈફ  વિશે નહીં, પણતેની આગામી ફિલ્મ થામા ના ગીત તુમ મેરે ના હુએ ના અનુભવ વિશે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vijay Deverakonda-Rashmika Mandanna: અભિનંદન! વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના ની ગુપ્ત રીતે થઈ ગઈ સગાઈ! આ દિવસે કરશે લગ્ન, અભિનેત્રી ની એક પોસ્ટ એ કર્યું ચર્ચા નું બજાર ગરમ

અચાનક પ્લાન થયેલું ગીત – 3-4 દિવસમાં થઈ ગયું શૂટિંગ

રશ્મિકાએ લખ્યું કે “અમે 10-12 દિવસથી એક સુંદર જગ્યા પર શૂટિંગ કરી રહ્યા હતા. છેલ્લાં દિવસે અમારા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એ કહ્યું – ‘અહીં એક સોંગ શૂટ કરીએ?’ અને અમે તરત જ કામ શરૂ કર્યું. માત્ર 3-4 દિવસમાં બધું તૈયાર થઈ ગયું.” રશ્મિકાએ ફિલ્મ ના દરેક વિભાગ – ડાન્સ ટીમ , કોસ્ટ્યુમ ડિપાર્ટમેન્ટ ,માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો. “આ ગીત તમારી મહેનતથી શક્ય બન્યું,” એમ તેણે લખ્યું.


જોકે પોસ્ટમાં  એન્ગેજમેન્ટ વિશે કંઈ લખાયું નથી,  કોમેન્ટ્સ સેકશન માં ફેન્સે સવાલો પુછ્યા છે – “સગાઈની તસવીરો શેર કરો.” કેટલાકે લખ્યું – “અમે રાહ જોઈ રહ્યા છીએ કે તમે અને વિજય આ અંગે ખુલાસો કરો.” લોકો ને રશ્મિકા ની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ માં વધુ ઇન્ટરેસ્ટ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version