Site icon News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: ફિલ્મ સિકંદર માં આ સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી ની થઇ એન્ટ્રી! સલમાન ખાન સાથે જમાવશે જોડી

Rashmika Mandanna: સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ સિકંદર ની જાહેરાત કરી હતી.હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે.મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની ફિલ્મ સિકંદર માં સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી ની એન્ટ્રી થઇ ગઈ છે.

Rashmika mandanna locked as female lead in salman khan film Sikandar

Rashmika mandanna locked as female lead in salman khan film Sikandar

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna: સલમાન ખાને તેના સોશિયલ મીડિયા પર તેની આગામી ફિલ્મ સિકંદર ની જાહેરાત કરી હતી.આ ફિલ્મ આવતા વર્ષે ઈદ ના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મ ને લઈને ઘણા અપડેટ સામે આવ્યા હતા. પરંતુ હાલ આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની ફિલ્મ સિકંદર માં સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદન્ના ની એન્ટ્રી થઇ ગઈ છે. આ માહિતી રશ્મિકા એ તેના સોશિયલ મીડિયા પર પણ આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kartik aaryan: મુંબઈ ના ટ્રાફિક થી બચવા કાર્તિક આર્યન એ કરી મેટ્રોમાં મુસાફરી,આ દરમિયાન અભિનેતા એ ફેન્સ સાથે કર્યું આવું કામ, જુઓ વાયરલ વિડીયો

સિકંદર માં થઇ રશ્મિકા મંદન્ના ની એન્ટ્રી  

રશ્મિકા મંદાના એ આ ફિલ્મ વિશે માહિતી આપતા તેના સોશિયલ મીડિયા પર લખ્યું,  “તમે લોકો લાંબા સમયથી મને આગામી અપડેટ માટે પૂછી રહ્યા હતા અને તે અહીં છે.. સરપ્રાઈઝ!! હું સિકંદર નો ભાગ બનવા માટે ખરેખર આભારી અને સન્માનિત છું. ” 


એ.આર. મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘સિકંદર’ માં સલમાન ખાન સાથે પહેલીવાર જોવા મળશે.. આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version