News Continuous Bureau | Mumbai
Allu arjun: અલ્લુ અર્જુન ની ગઈકાલે તેના નિવાસસ્થાને થી ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને આજે સવારે લગભગ 7.15 વાગ્યે હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુન ની ધરપકડ પર બોલિવૂડના ઘણા સ્ટાર્સે પ્રતિક્રિયા આપી હતી. હવે રશ્મિકા પણ અલ્લુ અર્જુન ના બચાવ માં આવી છે અને તેને પણ તેની પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો: Pushpa 2: હિન્દી વર્ઝન માં આટલા ટકા ઘટી પુષ્પા 2 ની કમાણી, જાણો ફિલ્મ ના આઠમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા
રશ્મિકા એ આપી પ્રતિક્રિયા
રશ્મિકા એ તેના સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુન ની ધરપકડ પર આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું, ‘હું જે જોઈ રહી છું તે વિશ્વાસ નથી કરી શકતો. જે અકસ્માત થયો તે ખૂબ જ કમનસીબ અને દુઃખદ હતો. જોકે, એ જોઈને પણ દુઃખ થાય છે કે બધો દોષ એક જ વ્યક્તિ પર ઢોળાઈ રહ્યો છે. આ સ્થિતિ આઘાતજનક અને હૃદયદ્રાવક બંને છે.’
I can’t believe what I am seeing right now..
The incident that happened was an unfortunate and deeply saddening incident.
However, it is disheartening to see everything being blamed on a single individual. This situation is both unbelievable and heartbreaking.
— Rashmika Mandanna (@iamRashmika) December 13, 2024
તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં પોતાના ફેવરેટ સ્ટાર ને જોવા આવેલી ભીડ બેકાબુ થતા ત્યાં નાસભાગ થઇ હતી જેમાં એક મહિલા નું મૃત્યુ થયું હતું આ મામલે અલ્લુ અર્જુન ની ધરપકડ કરવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)