Site icon News Continuous Bureau | Mumbai

Allu arjun: પુષ્પા ના બચાવ માં આવી શ્રીવલ્લી, અલ્લુ અર્જુન ની ધરપકડ બાદ રશ્મિકા એ શેર કરી પોસ્ટ

Allu arjun: અલ્લુ અર્જુન ની ગઈકાલે તેના નિવાસસ્થાને થી ધરપકડ કરવામાં આવી હતી જોકે તેને જામીન પણ મળી હવે પુરી રાત જેલ માં વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે સવારે તેના ઘરે પહોંચ્યો છે હવે રશ્મિકા અલ્લુ અર્જુન ના બચાવ માં આવી છે

rashmika mandanna reacts to allu arjun arrest

rashmika mandanna reacts to allu arjun arrest

News Continuous Bureau | Mumbai 

Allu arjun: અલ્લુ અર્જુન ની ગઈકાલે તેના નિવાસસ્થાને થી ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને આજે સવારે લગભગ 7.15 વાગ્યે હૈદરાબાદની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુન ની ધરપકડ પર બોલિવૂડના ઘણા સ્ટાર્સે પ્રતિક્રિયા આપી હતી. હવે રશ્મિકા પણ અલ્લુ અર્જુન ના બચાવ માં આવી છે અને તેને પણ તેની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: હિન્દી વર્ઝન માં આટલા ટકા ઘટી પુષ્પા 2 ની કમાણી, જાણો ફિલ્મ ના આઠમા દિવસ ના બોક્સ ઓફિસ આંકડા

રશ્મિકા એ આપી પ્રતિક્રિયા 

રશ્મિકા એ તેના સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુન ની ધરપકડ પર આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું,  ‘હું જે જોઈ રહી છું તે વિશ્વાસ નથી કરી શકતો. જે અકસ્માત થયો તે ખૂબ જ કમનસીબ અને દુઃખદ હતો. જોકે, એ જોઈને પણ દુઃખ થાય છે કે બધો દોષ એક જ વ્યક્તિ પર ઢોળાઈ રહ્યો છે. આ સ્થિતિ આઘાતજનક અને હૃદયદ્રાવક બંને છે.’


તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માં પોતાના ફેવરેટ સ્ટાર ને જોવા આવેલી ભીડ બેકાબુ થતા ત્યાં નાસભાગ થઇ હતી જેમાં એક મહિલા નું મૃત્યુ  થયું હતું આ મામલે અલ્લુ અર્જુન ની ધરપકડ કરવામાં આવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version