Site icon News Continuous Bureau | Mumbai

Rashmika mandanna and Ranbir kapoor: ફરી એકવાર જોવા મળી રશ્મિકા અને રણબીર કપૂર ની કેમેસ્ટ્રી,વિડીયો જોઈ ચાહકો ને આવી એનિમલ ની યાદ

Rashmika mandanna and Ranbir kapoor: રશ્મિકા મંડન્ના અને રણબીર કપૂર ફિલ્મ એનિમલ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માં લોકો ને તેમની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. હવે ફરી એક વાર ચાહકો ને રશ્મિકા અને રણબીર ની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

Rashmika mandanna seen with ranbir kapoor in 7up advertise video goes viral

Rashmika mandanna seen with ranbir kapoor in 7up advertise video goes viral

News Continuous Bureau | Mumbai 

Rashmika mandanna and Ranbir kapoor: રશ્મિકા અને રણબીર ફિલ્મ એનિમલ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માં રણબીર અને રશ્મિકા ની કેમેસ્ટ્રી લોકો ને ખુબ પસંદ આવી હતી. ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે રણબીર કપૂર નો એક એડ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રણબીર તેની એનિમલ કો સ્ટાર રશ્મિકા સાથે જોવા મળી રહ્યો છે. ચાહકો આ એડ ને ખુબ પસંદ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vijay devarakonda: વિજય દેવરાકોંડા એ કર્યો મોટો ખુલાસો, જણાવ્યું પહેલા ફિલ્મફેર એવોર્ડ ની હરાજી કરવાનું કારણ

 

રશ્મિકા રણબીર નો એડ વિડીયો 

રશ્મિકા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેના કેપ્શન માં તેને લખ્યું કે, “આજની ગરમીમાં મને આવા સુપર ડુપર રિફ્રેશરની જરૂર છે.”


રશ્મિકા અને રણબીર ને એકસાથે જોઈ ચાહકો ખુશીથી ઝૂમી રહ્યાં છે. આ વીડિયો પર બધાએ પ્રેમ વરસાવ્યો છે. આ એડ જોઈ લોકો ને એનિમલ ના રણવિજય અને ગીતાંજલિ ની યાદ આવી ગઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version