Site icon News Continuous Bureau | Mumbai

Vijay devarakonda: વિજય દેવરાકોંડા એ કર્યો મોટો ખુલાસો, જણાવ્યું પહેલા ફિલ્મફેર એવોર્ડ ની હરાજી કરવાનું કારણ

Vijay deverakonda: વિજય દેવરાકોંડા સાઉથ નો સુપરસ્ટાર છે. હાલ તે તેની ફિલ્મ ફેમિલી સ્ટાર નું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન તેને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે કેમ તેણે તેને મળેલો ફિલ્મફેર એવોર્ડ ની હરાજી કરી હતી .

vijay deverakonda auctioned first filmfare award donated proceeds

vijay deverakonda auctioned first filmfare award donated proceeds

News Continuous Bureau | Mumbai 

Vijay deverakonda: વિજય દેવરાકોંડા સાઉથ ઇન્ડસ્ટ્રી માં મોટું નામ છે. વિજય એ તેની કારકિર્દી માં ઘણી હિટ ફિલ્મો આપી છે. વિજય દેવરાકોંડા પોતાની આગામી ફિલ્મ ‘ફેમિલી સ્ટાર’ ના પ્રમોશન માટે વ્યસ્ત છે અને તે મીડિયા ને ઇન્ટરવ્યુ પણ આપે છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના પ્રથમ એવોર્ડ સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિજયે ખુલાસો કર્યો કે તેણે તેના અભિનય માટે મેળવેલ પ્રથમ ફિલ્મફેર એવોર્ડની હરાજી કરી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Allu arjun: દેશમાં જ નહીં વિદેશમાં પણ વાગ્યો સાઉથ સુપરસ્ટાર ના નામ નો ડંકો,અલ્લુ અર્જુન ને તેના જન્મદિવસ પેહલા જ મળી મોટી ગિફ્ટ

 

વિજય દેવરાકોંડા એ કર્યો ખુલાસો 

વિજય દેવરાકોંડા એ ફિલ્મ ‘પેલ્લી ચોપુલુ’ થી અભિનયની શરૂઆત કરી હતી, પરંતુ તેને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’, માં તેના અભિનય માટે એવોર્ડ મળ્યો હતો. તાજેતર માં વિજયે એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના પ્રથમ ફિલ્મફેર વિશે વાત કરતા જણાવ્યું કે, ‘એવોર્ડ ની હરાજી કર્યા બાદ મને મળેલા પૈસા મેં દાનમાં આપ્યા અને તે મારા માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ યાદોમાંની એક હતી. આ એવોર્ડમાંથી મળેલી 25 લાખ રૂપિયાની રકમ મેં મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાં દાનમાં આપી દીધી હતી.’ આ ઉપરાંત વિજય દેવરાકોંડા એ વધુમાં જણાવ્યું કે,’કેટલાક એવોર્ડ મારી ઓફિસમાં છે, કેટલાક મારી માતાએ ઘરે રાખ્યા હશે. મને ખબર નથી કે કયું મારું છે, કયું આનંદ (વિજયના ભાઈ)નું છે. હું કેટલાક આપું છું, તેમાંથી એક મેં સંદીપ રેડ્ડી વાંગાને આપ્યો હતો. અમે ફિલ્મફેર તરફથી મારા પ્રથમ શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડની હરાજી કરી. આનાથી સારી રકમ મળી, તે મારા માટે મારા ઘરના પથ્થરના ટુકડા કરતાં વધુ સારી યાદ છે.’ 

 

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version